________________
નૈનત્વ.
(૧)
પ્રાસ્તાવિક. પળ માટે જગતથી જરીક પર જઈ અથવા તે તેમ ગયેલા કલ્પી લઈને પણ જગતની અંદર નજર કરે. જગતથી વિમુખ થઇ ગયેલા એવા મહાન પુરૂષની માફક હમે જગતમાં જીવતાં જીવડાં તરફ એક ધ્યાનથી નિહાળો. હમને કદાચ હસવું આવશે કે પછી હમે આશ્ચર્ય પામશે.
અંધકાર કે પ્રકાશ !, અજ્ઞાન કે જ્ઞા ! વિષય ફેટ ચેકસ રસિક લાગશે. પદાર્થોનું આવિ કરણ, ભાવનાઓનું પૃથક્કરણ અને કસોટીઓનું એકીકરણ હમે ચોગરદમ નીરખી રહેશે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com