Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧
નામ
જન્મ
પિતાનું નામ માતાનું નામ
વ્યવહારિકઅભ્યાસ
ધાર્મિકઅભ્યાસ ક્યાં કર્યો ? ધાર્મિકઅભ્યાસ
ધાર્મિકઅભ્યાસ ક્યાં કરાવ્યો ?
સ્વર્ગવાસ દિવસ
ધર્મપત્ની
ધર્મપત્નીનો સ્વર્ગવાસ
પુત્રો
પુત્રી
વડીલ બંધુ
Jain Education International
પરિચય
: છબીલદાસ કેશરીચંદ સંઘવી
: પોષ સુદ ૧૩, સંવત ૧૯૭૫ - ભાભર
: કેશરીચંદભાઈ માનચંદભાઈ સંઘવી
:
:
:
: દ્રવ્યાનુયોગના ગ્રન્થો તથા સંસ્કૃત-પ્રાકૃત, વ્યાકરણ, કાવ્યાનુશાસન, ન્યાય, સાહિત્ય વગેરે
: મહેસાણા, ખંભાત, સુરત
:
:
જેકોરબેન
ધો. ૭, ભાભર
શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા,
:
જ્ઞાનપુષ્પાંજલિ
:
: શ્રાવણ વદ ૧૪, સંવત ૨૦૪૨
ચાર (ત્રણ હયાત) સ્વ. યશવંતભાઈ તથા તરૂણભાઈ, જયેશભાઈ, ઉમેશભાઈ,
ત્રણ (બે હયાત) સ્વ. પ્રતિભાબેન, અનસૂયાબેન (પૂ.સા. શ્રી અનંતપ્રભાશ્રીજી), તથા માયાબેન : ૧. સ્વ શ્રી શિરચંદભાઈ ઉ.વ.૭૯, ધાર્મિક અભ્યાસ સારો, સમાજમાં તેમનુ આગવું સ્થાન હતું.
શ્રાવણ સુદ ૧૩, વિ.સંવત ૨૦૫૮ લીલાબેન
૨.
સ્વ શ્રી દલસુખભાઈ ઉ.વ.૩૪ નાની ઉંમરમાં સ્વર્ગવાસ થયો.
૩.
શ્રી લહેરચંદભાઈ ઉ.વ.૯૦ વિ.સં.૧૯૭૨ શ્રાવણ વદ-૫ ભાભરમાં જન્મ. ૯૦ વર્ષની ઉંમરે પણ યાદશક્તિ ઘણી સારી છે. જન્મ દિવસે ચઉવિહાર ઉપવાસ કરે છે જે વયોવૃદ્ધ ઉંમરે આજે પણ ચાલુ છે.
શ્રી લહેરચંદભાઈ અને લઘુબંધુ શ્રી છબીલદાસભાઈ બન્ને વૈકુંઠરામ દલછારામ ત્રિવેદી (વાવ)ની પ્રેરણાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org