Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૧૨૮) NA ના મy .. v મમer ના બ » મન મvમાં જન્મ swો બિઝને
જ્ઞાનપપ્પાજલિ
જયાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ
અને જયાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
અધ્યાપક શ્રી જયેશભાઈ દોશી, ખંભાત
પંડિતજીની ચિરવિદાયથી એકજ્ઞાનીની ખોટ પડી છે. કોઈપણ ક્ષણે મૃત્યુ આવે તેઓશ્રી તૈયાર હતા. સમ્યજ્ઞાનપ્રદાન ચતુર્વિધ શ્રીસંઘમાં નિઃસ્વાર્થભાવથી કર્યું હતું જેના ફળસ્વરૂપે અંતિમ સમયે સમાધિ અદ્દભુત રહી. ઉત્તરોત્તર પ્રભુશાસન પામી સિદ્ધિગતિ પામે એજ શુભકામના
ભરતકુમાર લક્ષ્મીચંદ પરીખ
૭)
શ્રુતજ્ઞાનથી થતા મહાલાભ શ્રુતજ્ઞાન ભણવાથી સ્વાધ્યાયનો લાભ મળે છે. સ્વધ્યાયથી ચિત નિર્મળ બને છે, એકાગ્ર બને છે. ચિત્તની નિર્મળતાથી-એકાગ્રતાથી સંવર અર્થાત ભાવસામાયિકતી સ્પર્શતા થાય છે, સમ્યગ્દર્શત, જ્ઞાન, ચારિત્ર પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલાં નિર્મળ બને છે. હદમાં સદગુણો સ્થિર બને છે, આત્મગુણોનો વિકાસ થાય છે. પગલો પ્રત્યેની શક્તિ મોળી પડે છે, અંતે સર્વજ્ઞતા, સ્વભાવદશા, વીતરાગદશા અને મુક્તિની પ્રા|િ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org