________________
સંપાદકીય નોંધ
સાંસ્કૃતિક ઇતિહાસને સમજવા માટે સૌ પ્રથમ ઈતિહાસ” અને “સંસ્કૃતિ' શબ્દને સમજવા જરૂરી થઈ પડશે. ઇતિ–હ–આસ એટલે “આ પ્રમાણે હતું એટલે જે સમયને વિચાર કરીએ તે વખતે “ આ પ્રમાણે હતું. અત્યાર સુધી ઈતિહાસમાં રાજાઓ, તેમના જન્મ, યુ વગેરે બાબતોને મહત્વ આપવામાં આવતું હતું પરંતુ સ્વ. જવાહરલાલે અર્વાચીન ઇતિહાસને માનવીને જંગલી અવસ્થામાંથી સભ્ય અવસ્થા સુધીના વિકાસકમની કથા ગણાવી એક નવું સોપાન આપ્યું. ઇતિહાસ એ માનવજીવનનો ભૂતકાળ છે. ઈતિહાસમાં માનવ જીવન સાથે સંકળાયેલી સંસ્થા, માનવની છે, તેની સફળતા, નિષ્ફળતા, વિ. નું આલેખન હોવું જોઈએ. ઇતિહાસ માનવજીવનને ભૂતકાળ સમજવામાં, વર્તમાનકાળની મૂશ્કેલીઓ હલ કરવામાં અને ભવિષ્યકાળને ઘડવામાં ઉપયોગી થઈ પડે તેજ તે યથાર્થ છે..
સંસ્કાર અને સભ્યતા મળી સંસ્કૃતિ કહી શકાય. સંસ્કારિતા (culture)ને હૃદય સાથે સંબંધ છે–બંધે માનવીય વિકાસ એને આભારી છે. ધર્મ, કળા, તત્વજ્ઞાન, સાહિત્ય વિકાસ સંસ્કાર સૂચવે છે–તે સભ્યતા (Civilization) ને બુદ્ધિ સાથે સંબંધ છે અને તે બાહ્ય વિકાસનું દ્યોતક છે.
આ રીતે સંસ્કૃતિમાં સંસ્કારતા અને સભ્યતા આવી જતાં માનવીની સમસ્ત જીવનસરણીનું સર્વાગી દર્શન સાંસ્કૃતિક ઇતિહાસમાં આવી જાય છે.
ભાષાવાદના ઝેરથી ભાઈભાઈને ખંજર ભેંકે છે–તો ઇતિહાસના ઊંડાણમાં મીરાંકબીર કે તુલસી–નરસીંહના પ્રેમગીતો-ભજને કહદયના અતલ ઊંડાણમાં નિર્મળ
સલિલ સરિતાના પ્રવાહની જેમ વહી રહ્યાં છે ત્યાં કેઇએ ભાષાવાદના ઝેરથી ત્રસ્ત નથી ' કર્યા–પ્રાદેશિક સંકુચિતતાથી પ્રેરાઈને ભસ્માસુર તેની આસુરી માયા વિસ્તારી રહ્યો છે
તે ગરવી ગુજરાતની ધરતીના લેક હદયમાં તુકારામના અને કઈ સંકુચિતતાના તરંગ ઊભા કર્યા નથી. ' પ્રત્યેક સદીના સમયકાળમાં ધરતીની ધૂળમાંથી સુવર્ણક શોધતાં ધૂળધેયાઓ પાકયાં છે-ગુજરાતની ગરવી ધરતીએ–તેના સાગરકાંઠાની સમુદ્રમજે ઉછળતી પ્રજાએ ખમીરવંતી સંસ્કાર કેડી ઉભી કરી છે– , આત્મલાધા નહિં –ભૂતકાળને વાગોળવા નહિં–પરન્તુ “સાંસ્કૃતિક ઈતિહાસ” થી પિતાના દેશની-સમશ્યાઓને સમજવા સરળતા ખાતર, સમશ્યા સમજતાં તેના ઉકેલ આ માટે ઉપાય શોધવાની નેમ સાથે, આપણુ દેશની જ્ઞાતિપ્રથા, અસ્પૃશ્યતા, ગરીબાઈ
"Iી , VIN'THવા
-
1, TET
રજૂ કરી
- .. ક, * -
1
EE,
૪
ક
હું
IIIIIIIIIIIIIHMurl.
કંકી,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org