________________
શ્રી નંદલાલભાઈ,
ગુજરાત-સૌરાષ્ટ્રની સમૃદ્ધિ અને ખુમારિને વાચા આપતી હકીકતા, માહિતી, કથા-વાર્તાઓ અને શતા— વીરતા અને સેવા પરાયણતા તાદશ્ય કરતા લેખા અને વર્ણનથી ભરપૂર ગ્રંથ મૃઢુદ ગુજરાતની અસ્મિતા સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ" પ્રકાશિત કરી શ્રી નંદલાલભાઈ દેવલુકે ગુજરાતની સેવા કરી એ ગરવી ધરતીનું ગૌરવ વધારી રહ્યા છે.
સખત મોંધવારી અને કથારા સમય છતાં ગેાહિલવાડનાં પ્રકાશને તથા સૌરાષ્ટ્ર સંદર્ભ ગ્રંથ' સુંદર અને પ્રશંસનીય બહાર પાડયા પછી સારાયે ગુજરાતને ઉપયોગી હકીકતા સાંકળી લેતા આ માહિતી સભર વિપુલ ગ્રંથ બઢાર પાડી રહ્યા છે તે માટે અભિનંદન અને ભવિષ્યમાં આવે સમૃદ્ધ સાહિત્ય ગ્રંથા ગુજરાતને આપતા રહે. તેવી શુભ કામના.
જામનગર
તા. ૨૭-૧૦-€¢
જૈત એફીસ
ભાવનગર
Jain Education International
“બ્રહદ ગુજરાતની અરિમતા” સાંસ્કૃતિક સંદર્ભ-ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે તેમાં જે વિષયે આવરી લેવામાં આવ્યા છે તે જોતાં તે બેશક સમસ્ત ગુજરાતના એક મહાગ્રંથ હશે જ તેમાં મને ઢાઈશ કા નથી. આ ગ્રંથના પ્રયોજકાને મારા અભિનંદન પાઠવુ છું.
For Private & Personal Use Only
ગુલાચંદ દેવચંદ શેડ તંત્રી જૈન” સાપ્તાહિક
નગરપાલિકા મનગર
કાંતિલાલ જે. સંધવી નગપતિ : જામનગર
www.jainelibrary.org