Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे
एतद्व्याख्या चैवम् - कृष्णः मध्यमावस्थायां कृष्णवर्णपत्र सम्पन्नत्वाद् वन षण्डोऽपि कृष्णवर्णः न चोपचारमात्रेण कृष्ण इति व्यवहियते । किन्तु कृष्णतया प्रतिभासनात् । तथाऽऽह कृष्णाव मासः - यावतिवनषण्डभागे कृष्णदलानि सन्ति तावति तद्भागे स वनषण्डोऽतीव कृष्णः कृष्णवर्णोऽवभासाः कान्तिर्यस्य वनषण्डस्य स तथा - कृष्णवण विमास सम्पन्नः एवमग्रेऽपि । तथा - नील: मदेशान्तरे नीलवर्णपत्रयुक्तः मयूरकण्ठवत् एवं नीलावमासः नीलवर्णावभाससम्पन्नः तथा - हरितः - प्रदेशान्तरे हरितवर्णपत्रयुक्तः एवं हरितावभासः हरितवर्णपर्णानां प्राचुर्याच्छुक पक्षवदवभासमानः इदानीं स्पर्शापेक्षया वर्ण्यते - शीतः - शीतलस्पर्शवान् आर्द्रलतापुञ्ज पिहितान्तराल तलतया सूर्य किरणाप्रवेशात् अतएव शीतावभासः क्रीडार्थसमागतानां वनषण्डतलवर्तिव्यन्त
३८
मध्यमावस्था में पत्तों का वर्ण कृष्ण हो जाता है अतः उन पत्तों से युक्त होने के कारण यहां वनको भी कृष्ण वर्णवाला कह दिया गया है इस तरह यह वनषण्ड किसो २ प्रदेश में काले वर्ण वाला है यह कथन उपचार मात्र से कहा गया नहीं जानना चाहिये क्योंकि उस रूप से ही इसका अवमास होता है इसी बात को स्पष्ट करने के लिये "किहे कि होमासे ' इन दो पदों का प्रयोग किया गया इसी तरह किसी २ प्रदेश में यह वन नीलवर्ण वाले पत्तों से युक्त होने के कारण स्वयं नीलवर्ण वाला है और इसी रूप से इसका अवभास होता है तथा किसी २ प्रदेश में यह वन पत्रों की हरीतिमा को लेकर - अर्थात् हरे २ पत्रों से युक्त होने के कारण- स्वयं हरित वर्णवाला है और इसीरूप से इसका अवभास होता है. यह वनषण्ड किसी स्थान विशेष में शीतलस्पर्शवाला है. क्योंकि आर्द्रलतापुञ्जों से इसका तल सदा पिहित ढकारहता है, तथा सूर्य किरणों का प्रवेश वहां नहीं हो सकता है. अतएव वहां पर कीड़ा के लिये समागत व्यन्तर देव और देवियों को इसका स्पर्श शीतल रूप से प्रतीत होता है । क्यों
આવે” મધ્યમાવસ્થામાં પાંદડાને વર્ણ કૃષ્ણ થઈ જાય છે. એથી એ પાંદડાએથી યુક્ત હાવા ખદલ અહીં વનને પણ કૃષ્ણ વ` યુક્ત કહેવામાં આવેલ છે આ પ્રમાણે આવનખંડ કઈ કઈ પ્રદેશમાં શ્યામવર્ણી યુક્ત છે. આ કથન ઉપચાર માત્રયી જ કહેવામાં આવેલ છે એવુ' સમજવુ' ન જોઈએ કેમ કે તે રૂપથી જ આને અવભાસ થાય છે. આ વાતને स्पष्ट वा भाटे "किण्हे किण्होभासे" या मे होने प्रयोग अश्वामां आवे छे. या रीते કઈ કઈ પ્રદેશમાં આ વન નીલવર્ણ યુક્ત પાંદડાઓથી યુક્ત હેાવા અદ્દલ સ્વય` નીલવર્ણ યુકત છે. અને આ રૂપથી જ એને અવભાસ થાય છે. તેમજ કાઈ કોઈ પ્રદેશમાં આ વના પત્રોની હરીતિમાને લઇને એટલે કે લીલા લીલા પાંદ્ઘડાએથી યુક્ત હૈાવા બદલ સ્વયં હરિત યુકત છે અને આ રૂપથી આના અવભાસ થાય છે. આ વનખંડ કેાઈ સ્થાન વિશેષમાં શીતલ સ્પ`વાળા છે કેમ કે આ લતા પુોથીનું તળિયું सहा पिहितઆચ્છાદિત રહે છે, તેમજ સૂર્યકિરણેા. ત્યાં પ્રવેશી શકતા નથી. એથી જ ત્યાં ક્રીડા મટે આવેલ બ્ય તરદેવ અને દેવીઓને આના શીતળ રૂપથી પ્રતીત થાય છે. કેમ કે તેઓ
સ્પ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર