Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એની સાથે મંત્રણા કરવામાં આવતી હતી. અને સવિશેષ રૂપમાં એને પૂછવામાં આવતું હતું. (દીપા મહારે મારું વન્યૂ, નવાબદાપૂમિણાપુ
પu famવિવારે કલપુરાવાનુ જાનિ હોરા) મેઢિના આધારે જેમ બળદ ફરે છે તેમ એને આધાર માનીને મંત્રિમંડળ મંત્રણા વગેરે કાર્યોમાં પ્રવૃત્ત થતું હતું. એથી તે મેઢીરૂપ હતું. પ્રત્યક્ષાદિક પ્રમાણોની જેમ તે હે પાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ નિવૃત્તિશાલી હવા બદલ પદાર્થોનો તે નિશંકપણે પરિચછેદક હતે. એથી તે પ્રમાણરૂપ હતે. આધારભૂત પદાર્થોની જેમ તે સૌ કોઈનો આશ્રયદાતા હતે. રજુ ખંભાદિકની જેમ વિપત્તિરૂપ ફૂપમાં પડેલાઓનું રક્ષણ કરનાર હેવાથી તે અવલંબનરૂપ હતો. અહીં આધાર અને અવલંબનના અર્થ વિષે શંકા ઉત્પન્ન થઈ શકે છે કે એઓ બનેમાં શું તફાવત છે? તે સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે જેના સહારે–આશ્રયે માણસ ઉન્નતિ કરે છે કે સ્વરુપાવસ્થ હોય છે તેનું નામ આધાર છે, તેમજ જેના અવલંબનથી વિપત્તિ દૂર થાય છે. તેનું નામ અવલેખન છે. નેત્ર જેમ પિતાને વિષયભૂત થવા ગ્ય પદાર્થોને પ્રદર્શક હોય છે તેમજ તે પણ સૌ માટે સકલાર્ધ પ્રદર્શક હતે. જેમકે –“ િાના ગાધાર, શાસ્ત્રને ”
એ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે ઉપમાવાચક “ભૂત” શબ્દ એમને લગાડીને ફરી આ શબ્દોની આ પ્રમાણે આવૃત્તિ કરી છે-એ મેઢિભૂત, પ્રમાણભૂત આધારભૂત, અને ચક્ષુભૂત હતો. એથી બધે-સંધિ, વિગ્રહ વગેરે રૂપ બધી જગ્યાએ અને મંત્રિ અમાત્યાદિ સ્થાનરૂપ સર્વભૂમિકાઓમાં તે સાચી સલાહ આવનાર ગણાતે હતો. એથી રાજાએ પણ અંતઃપુર જેવાં સ્થાનમાં પણ તેને પ્રવેશવાની છૂટ આપી દીધી હતી. રાજાનો અતિવિશ્વાસપાત્ર બનેલો એ ચિત્ર સારથિ આમ સમસ્ત રાજ્યકાર્યને પ્રેક્ષક પણ બની ગયું હતું.
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૨