Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વગેરે વિશેષણાનું ગ્રહણુ સમજવુ જોઇએ. આ બધા વિશેષણા ૧૦૧ મા સૂત્રમાં આવેલા છે. એનો અર્થ પણ તે સૂત્રમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યે છે. ‘દુગુળતરમ્' નો અર્થ આ પ્રમાણે છે કે તે ધર્મોપદેશ તે પ્રદેશી રાજાના માટે આ લાકને તેમજ પરલોકને સફળ બનાવવા રૂપ બહુગુણુવાળા થશે અથવા તે દયા દાન વગેરે રૂપ અત્યંત ગુણવાળા થશે. દ્વિપદથી દાસી દાસ વગેરે ચતુષ્પદ્મથી મૃગ વગેરે, પશુપદથી ગ્રામ્ય ગામહિષ વગેરે, સરિસૃપ પદથી ભુજપરસપર ગોધાદિક અને ઉ:પરિસસર્પાદિકનુ ‘સરીસૃપા પદ્મથી ગ્રહણ થયું છે. આ દ્વિપદ વગેરેના માટે પાલન રક્ષણુરૂપ બહુતર ગુણુવાળે તે ધર્મોપદેશ થશે. શ્રમણુ શબ્દથી શાકય વગેરે, માહન શબ્દથી બ્રાહ્મણુ તેમજ ભિક્ષુપઢથી ભિક્ષાજીવીનુ ગ્રહણ કરવામાં આવ્યુ છે. આ સના માટે સંરક્ષણ તેમજ ભિક્ષા લાભ વગેરેથી અધર્મોપદેશ અતિશય ગુણવાળા થશે. સૂ૦ ૧૨૨૫ “તર ળ સે શૈલીઝનારસમળે'ત્યાદ્િ
સૂત્રાર્થ:—(ત છુળ) ત્યાર પછી (સીમાલમને) કેશીકુમારશ્રમણે વિસ' સાહૈિં) ચિત્રસારથિને (ત્ર વયાની) આ પ્રમાણે કહ્યું. ( વસ્તુ ચ ઢાળેદિ ચિત્તા ! નીચે જે હિમત્ત ધમ્મ નો છમેના સળયા) હું ચિત્ર ! જીવ ચાર કારણેાને લીધે કેવલી પ્રજ્ઞમ ધર્મનુ શ્રમણ કરી શકતા નથી. (7` ના– आरामगय' वा उज्जाणमयं वा, समणं वा माहणं वा णो अभिगच्छह, गो वंदइ, णो णमंसइ, णो सक्कारेइ, गो सम्माणेइ, णो कल्लाणं मंगल देवयं चेइय વ વાસરૂ) જેમકે આરામમાં પધારેલા કે ઉદ્યાનમાં પધારેલા શ્રમણુ કે મહાણુની
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૫૬