Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે વિચાર કરીને 'आलोय पडिकंते समाहिपत्ते कालमासे कालं किञ्चा સૌદર્ભે વળે સરિયામે વિમાળે વવાયત્તમા તૈવત્તા જીવને તેણે પહેલાં ગુરૂની સામે જે અતિચારોનું પ્રત્યાખ્યાન કર્યું હતુ હવે તેમને ફરી અકરણ વિષયથી અતિક્રાંત કરીને-એટલે કે ‘આલોચનાપૂર્વક મિથ્યા દુષ્કૃત આપીને ચિત્તની સમાધિ પ્રાપ્ત કરૂ છું.' અને આવી સ્થિતિમાં તે કાલમાસમાં કાલ કરીને સૂર્યભવિમાનમાં ઉપપાત સભામાં દેવ પર્યાયથી જન્મ પામ્યા.
ટીકા પ્રદેશી રાજાએ જ્યારે આ વાત જાણી કે મારી રાણી સૂર્યકાન્તાએજ મને મારવા માટે વિષ આપ્યુ છે અને મારી આ દશા કરી છે. તે તે પરિસ્થિતિ માં પણ સૂર્યકાન્તા પ્રત્યે અદ્વેષભાવથી વ્યવહાર કરીને જયાં પૌષધશાળા હતી ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પૌષધશાળાની પ્રમાના કરી.ઉચ્ચારપ્રસવ ભૂમિની પ્રતિ લેખના કરી અને દસ'સ્તારક પાથર્યાં ત્યારપછી તે તેની ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને પ કાસનની મુદ્રામાં બેસી ગયા ત્યાર બાદ તેણે બન્ને હાથેાની અંજલિ અનાવી અને તેને મસ્તક પર ફેરવીને આ પ્રમાણે કહેવા લાગ્યા. અહીં તેાને નમસ્કાર છે, અહીં યાવત્ પદથી “નમોશુ” પૂરાપાઠ તે એલ્યે એ વાત સમજવી જોઇએ. આ પ્રમાણે કહેતાં કહેતાં તેણે આ પ્રમાણે કહ્યું કે મને ધર્મોપદેશ આપનાર મારા ધર્માચા કેશીકુમાર શ્રમણને મારા નમસ્કાર છે. તેએ અહીં હમણા વિદ્યમાન નથી છતાંએ તેઓશ્રી જયાં વિરાજતા હાય હું અહીં રહીને તેમને નમસ્કાર કરૂ છું. ત્યાં રહેતા તે ભગવાન કેશીકુમારશ્રમણ અહીં રહેલા મને જુવે. આ પ્રમાણે કહીને તેણે તેમને વંદન કરી નમસ્કાર કર્યાં. વંદન તેમજ નમસ્કાર કરીને તે આમ કહેવા લાગ્યા કે મે' પહેલાં પણ કેશીકુમારશ્રમણની પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું" છે. ચાવત સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કર્યું છે, થૂલ અદાત્તાદાનનુ” પ્રત્યાખ્યાન કર્યું" છે અને સ્થૂલ પરિગ્રહનુ' પ્રત્યાખ્યાન કર્યું છે. હવે હું તેજ કેશી કુમારશ્રમની પાસે તેમની આજ્ઞાને વશ હોવાને લીધે તેઓ મારી પાસે જ છે એમ માનીને સમસ્ત પ્રાણાપિતતનું પ્રત્યાખ્યાન કરૂ છું. સમસ્ત મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરૂં છું. સમસ્ત અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરૂં. છુ અને સમસ્ત પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરૂ' છું. તેમજ ક્રોધનુ યાવત્ માન માયા લાભ રાગ દ્વેષ કલહનું પ્રત્યા ખ્યાન કરૂ છે, પૈશૂન્ય પરિવાદ અરતિ માયા મૃષા અને મિથ્યાદશનશલ્યનું પ્રત્યાખ્યાન કરૂ છુ. તેમજ સમસ્ત અશનનું પાનનુ', ખાદ્યનું, સ્વાઘનું, યાવત્ જીવન પ્રાણ ધારણ પન્ત વિસર્જન કરૂ છુ, તેમજ કાન્ત ઇત્યાદિ વિશેષણાથી યુકત જે શરીરની મે શીતેાધ્યુ વગેરે પરીષહાથી સર્પાદિકૃત ઉપસોથી અને કશ કઠાર વગેરે સ્પર્શોથી-એએ આ શરીરને સ્પર્શે નહિ એ ઇચ્છાએ રક્ષા કરી’ આના પણ હવે 'તિમ શ્વાસેાછવાસ સુધી પરિત્યાગ કરૂ' છું. તાત્પર્ય આ પ્રમાણે છે
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૪૯