Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યાગ કરે છે. પગરખા મેાજા પહેરતા નથી. ઉપલક્ષણથી ગાડીની સવારી કરવી, ઘેાડા વગેરે વાહન પર બેસવું વગેરેને ત્યજી દે છે. ભૂમિ પર શયન કરે છે. લાકડાના પાટિયા વગેરે પર સૂવે છે. આહાર આદિ પ્રત્યેાજનાને લીધે જ પરઘરમાં પ્રવેશ કરે છે. લાભ અલાભમાં. સમાનભાવ રાખે છે. માન અપમાનની જે લગીરે દરકાર રાખતા નથી. તેમજ ખીજાઓ દ્વારા કરાયેલ હીલનાઓને, મદૂઘાટક વચનાને નિંદાઓને જુગુપ્સા ભાષણરૂપ વચનાને ખિસનાઓને હે મુણ્ડ તને ધિકકાર છે !” વગેરે રૂપ વચનાને. તજનાઓને અ'ગુલી પ્રશ્નનપૂર્ણાંક હૈ જામ ! પછી તને ખખર ખબર પડશે” વગેરે રૂપ વચનાને ગણાઓને. આ ચાર છે. આ લ’પટ છે” ઇત્યાદિરૂપ વચનોને તેમજ અનુકૂલ પ્રતિક્લનાના પ્રકારની ક્ષુધાદિપ ૨૨ પ્રકારના પરષહાને તથા દેવાદિકૃત ઉપદ્રવાને અને ગ્રામકટકાને ગામાને ઇન્દ્રિયસમૂહને દુઃખોત્પાદક હોવાથી અને મુકિતમાર્ગમાં વિઘ્નના હેતુભૂત હાવાર્થી અને કટકરૂપ પ્રતિકૂલ શબ્દા દિકાને અથવા ક્ષુદ્રજનાના રૂક્ષ આલાપાને જેના માટે સહન કરે છે તે માક્ષરૂપ અર્થની આરાધના કરશે. આરાધના કરીને પછી તેએ અંતિમ ધાસોચ્છવાસથી સકલ કાઓને કરી લેવાથી કૃતકૃત્ય થઇ જવાથી સિદ્ધ થઇ જશે, વિમલ કેવલજ્ઞાનાલાકથી સકલ લેાકાલેાકના જ્ઞાતા થઈ જશે સમસ્ત કર્મોથી મુકત થઇ જશે. સ્વસ્થ થઇ જશે અને શરીર સ'ખ'ધી અને મનસ''ધી સતૃસ્ત લેશેાને નાશ કરશે. એટલે કે તે અવ્યાખાય સુખ ભાકતા થઈ જશે. "સૂ॰ ૧૭૫મા
મેવા મતે ? - સેવા મતે ? મળ્યું જોયમે હાર્િ।
મૂલા—“મેવું મંતે ! સેવ મતે !” હે ભદત ! જે પ્રમાણે આપશ્રીએ કહ્યું છે તે તેમજ છે એટલે કે આપશ્રીએ પેાતાની દિવ્યધ્વનિદ્વારા જે કંઈ કહ્યું છે તે વાસ્તવિક જ છે. સવથા સત્ય છે આ પ્રમાણે કહીને “માવી શૌયમ” ભગવાન ગૌતમે સમાં માવ. વરૂ નમન'' શ્રમણ ભગવાનને વંદના કરી; ગુણ સ્તુતિ કરી અને તેમને નમસ્કાર કર્યાં... “વૃત્તિાનમસિત્તા સંજ્ઞમેન તપસાબપ્પાનું મારેમાળે વિદર’ વંદના તેમજ નમસ્કાર કરીને તેએ સંયમ અને તપશ્રી આત્માને ભાવિત કરતાં પેાતાના સ્થાને બિરાજમાન થઇ ગયા.
ટીકા સ્પષ્ટ છે. સેવ મંતે ! તેવું મંતે !” આમ જ બે વખત કહેવામાં આવ્યુ છે તે ભગવદ્ વચનમાં અતિ શ્રદ્ધા પ્રગટ કરવા માટે છે. ૫ ૧૭૬ ૫
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૧૭૩