Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 162
________________ च ३ नामधिज्जकरणं च ४, परंगमणं च ५, पचंकमणं च ६, पञ्चक्वाणय च ७, जेमणग च ८, पडिबद्धावगणं च ९, पजंपावणगं च १०, कन्नवेहणं ૧૨, સં પત્તિના ૨૨,” અનુક્રમે જયારે તેઓ સ્થિતિ પ્રતિજ્ઞ ૧ ચન્દ્ર સૂર્યદર્શન ૨, ધર્મજાગરણ ૩, નામકરણ ૪, આ ઉત્સવ ઉજવી લેશે ત્યાર બાદ પરગમન ૫, પ્રચંડક્રમણ ૬, પ્રત્યાખ્યાન ૭, અન્ન પ્રાશન ૮, પ્રતિવર્યાપન ૯, પ્રજ૫નક ૧૦ કર્ણવેધન ૧૧, સંવત્સર પ્રતિલેખનક ૧૨, “નૂવUgo ૨૩, ૩રणयणं च १४, अन्नाणिय बहूणि गम्भाहाण जम्मणाइयाइं कोउगाई महया इड्डि સરસપુi સિરિ" ચૂડાપનયન અને ૧૪ ઉપનયન આ અવશિષ્ટ ઉત્સ ઉજવશે તેમજ બીજા પણ ઘણા ગર્ભાધાન સંબંધી સત્કાર કરવારૂપ કાર્યો પોતાની સદ્ધિ અનુસાર કરશે. ટીકાર્થ –તે દારકના માતાપિતા જન્મને પહેલે દિવસે કુલપરંપરાગત પુત્ર જન્મસવ ક્રિયાઓ કરશે. એ નિમિત્તે જ ત્રીજા દિવસે તેઓ ચન્દ્ર-સૂર્યદર્શન કરશે. એટલે કે નવજાત શિશુને ચન્દ્ર-સૂર્યના દર્શન કરાવશે. જ્યારે અગિયારમે દિવસ પૂરે થશે અને બારમે દિવસ પ્રારંભ થશે ત્યારે તેઓ જાતકર્મ વિધિ કરશે. આ વિધિમાં નવજાત શિશુના જન્મથી કુટુંબના લોકોમાં જે અશુચિતા મનાય છે તેને સાફ-સફાઈ વગેરે કરીને દૂર કરવામાં આવે છે. એટલે કે જન્મ સંબંધી અશુચિતા આ દિવસે મટી જાય છે, ઘર વગેરે લીપવામાં આવે છે. વસ્ત્રો ધોવડાવી સ્વરછ કરવામાં આવે છે. આ પ્રમાણે અશુચિ વ્યપર પણ કરીને પછી તેઓ અશન-પાન વગેરે રૂપ ચાર પ્રકારના આહાર બનાવડાવશે અને પિતાના મિત્ર સહુદુ જન, માતા પિતા, ભાઈ વગેરે રૂપ જ્ઞાતિજનોને, પુત્રાદિરૂપ નિજજનેને, પિતૃવ્ય વગેરે રૂપ સ્વજનને, પિતાના શ્વશુર અને પુત્ર વિશુર વગેરે સંબંધીજનને અને દાસીદાસ વગેરે પરિજનેને જમવા માટે આમંત્રિત કરશે. પછી સ્નાનથી, કાગડા વગેરેને અન્ન ભાગ આપવાથી મીતિલક વગેરરૂપ કૌતુકેથી મંગલ કરીને સ્વપ્ન વગેરે અવાંછનીય ફળની નિવૃત્તિ માટે સરસવ, દધિ, અક્ષતરૂપ પ્રાયશ્ચિતથી નિવૃત્ત થઈને રાજસભામાં જવા યોગ્ય વસ્ત્રો સારી રીતે પહેરીને અને અ૫ભારયુકત બહુ કીમતી અલંકારોથી શરીરને સુશોભિત કરીને પછી તે ભોજનશાળામાં જશે, અને ત્યાં પોતાને યોગ્ય સ્થાપિત શ્રેષ્ઠ આસન પર બેસીને આમંત્રિત મહેમાને-મિત્ર-જ્ઞાતિ-નિજક સ્વજનસંબંધીજન અને પરિજનની સાથે રૂચિપૂર્વક જમશે. મને વિનોદ કરતાં એકબીજાને પીરસાવશે. આ પ્રમાણે આનંદપૂર્વક જમવાનું કામ પૂરું થઈ જશે. ત્યાર પછી તેઓ હાથ, મુખ ધોઈને પિતાપિતાના સ્થાન પર આવીને વિરાજમાન થઈ જશે. ત્યાં શુદ્ધોદ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૧૫૫

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181