Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ છતાં એ કાદવથી લિપ્ત થતાં નથી. આમ તે દઢપ્રતિજ્ઞ દારક પણ કામથી ઉત્પન્ન થશે ભોગોથી સંવદ્વિત થશે છતાં તે કામરજથી ઉપલિત નહિ થશે, મિત્રજનેથી પુત્રાદિકથી સ્વજનોથી પિતૃભ્યાદિકથી સંબંધીજનેથી શ્વશુર, પુત્ર શ્વશુર વગેરેથી અને પરિજનથી, દાસીદાસ વગેરેથી સમ્બદ્ધ થશે નહિ, પણ તે દૃઢપ્રતિજ્ઞ અનગાર થશે. ઇર્યાસમિતિનું પાલન કરશે, યાવત ભાષા સમિતિનું, એષણ સમિતિનું, આદાન ભાંડમાત્ર નિક્ષેપણસમિતિનું ઉચ્ચાર પ્રસવણ-ખેલ, સિંધાણ જલ–પરિસ્થાનિકા સમિતિનું પાલન કરશે. મને ગુપ્તિનું, વચગુપ્તિનું, કાયમુમિનું પાલન કરશે. આમ અહીં સમજવું જોઈએ, હિત-મિત પ્રિય વચન બોલવું તેનું નામ “ભાષા સમિતિ છે. ભકત વગેરેની એષણામાં ઉદ્ગમાદિ દષવર્જનપૂર્વક સમિત થશે, તેનું નામ એષણા સમિતિ છે. એટલે કે વિશુદ્ધ આહાર વગેરે ગ્રહણ કરવા અને અન્વેષણ કરવામાં ઉપગ યુકત થવું તેનું નામ એષણ સમિતિ છે. ભાંડ-પાત્ર માત્ર-વસ્ત્રાદિ ઉપકરણના નિક્ષેપણમાં અને અવસ્થાનમાં સમિતિયુક્ત થવું તેનું નામ આદાનભાંડમાત્ર નિક્ષેપણ સમિતિ છે. એટલે કે પ્રતિલેખન, પ્રમાર્જનપૂર્વક, પ્રવૃતિયુકત થવું તે આદાન-ભાંડ માત્ર નિક્ષેપણું સમિતિ છે. પુરીષનું નામ ઉચ્ચાર મૂત્રનું નામ પ્રસ્ત્રવણ, કલેશ્માનું નામ ખેલ છે. ઉપલક્ષણથી થકનું પણ અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે. શિંઘાણ નામ અહીં નાસિકા મલ માટે પ્રયુક્ત થયેલ છે. (શિવાળ વવાત્રે ૨ હેંનાસિ મિ ત વિના :) સ્વદજમલનું નામ જલ છે, એમની પરીષ્ઠા પનિકામાં-ત્યાગમાં સમિત થવું તેનું નામ ઉચ્ચાર પ્રસ્ત્રવણ ખેલ શિંઘા જલ પરિઝાપન સમિત છે. મને ગુપ્ત ત્રણ પ્રકારની છે. આમાં આતરૌદ્રધ્યાનાકુબન્ધી કલ્પનાઓને પરિત્યાગ કરે તે પ્રથમ મનગુપ્તિ છે. શાસ્ત્રાનુસારિણી પરલેક સાધિકા ધર્મધ્યાનાનુબંધિની અને માધ્યસ્થ પરિણતિરૂપ દ્વિતીય માગુપ્તિ છે. ૨, મને વૃત્તિ ના નિરોધાવસ્થાભાવિની જે આત્મરક્ષણ ગુપ્તિ છે તે તૃતીય અનેગુપ્તિ છે. ગશાસ્ત્રમાં
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૬૭