Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નવીન વિહંગિકાથી ભાયષ્ટિકાથી (કાવડથી) નવીન સિકયકાથી નવીન પક્ષિતપિટકાઓથી એક વિશાળ લેખંડના ભારને યાવત્ ત્રપુભારને અથવા શીશક ભારને વહન કરવામાં શું સમર્થ થઈ શકે છે ? ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું- હંતા, ) હા જી, ભદંત ! એ તે પુરૂષ તેને વહન કરવામાં સમર્થ થઈ શકે છે. (પણી ! સે જેવ णं पुरिसे तरुणे जाव सिप्पोवगए. जुन्नियाए, दुबलियाए घुणक्खइयाए विहंगियाए, जुण्ण एहिं, दुब्बलिए हि घुणक्खइएहि, सिढिलतया पिणद्धएहि, सिक्कएहिं जुण्णेहिं दुब्यलिएहिं घुणक्खइएहिं पच्छियपिंड एहिं पभू एगं મરું અપમારવા =ાવ પરિવદિત્તા) હે પ્રદેશિન્ ! હવે તમને હું આમ પ્રશ્ન કરું છું કે તે જ તરૂણ પુરૂષ જે યાવત્ નિપુણ શિપગત છે. જીર્ણ દુર્બળ, ઉધઈ ખાધેલી ભારયષ્ટિથી (કાવડથી) તેમજ જીર્ણ, દુર્બળ ઉઘેઈટ ખાધેલ તેમજ શિથિલ ત્વચાઓથી પિનદ્ધ થયેલ એવી શિકયકાઓથી અને દુર્બલિક, ઉધઈ ખાધેલ એવી પક્ષિતપિટકાઓથી એક મેટા લોખંડના ભારને અથવા ત્રપુભારને કે શીશકભારને વહન કરવામાં શું સમર્થ થઈ શકે છે? પ્રદેશીએ કહ્યું તો ફૂદ્દે સમર) હે ભદંત ! આ અર્થ સમર્થ નથી. એટલે કે તેજ યુવા વગેરે વિશેષણોથી યુકત પુરૂષ જીર્ણ વગેરે વિશેષણથી યુકત વિહંગિક (કાવડ) વગેરે વટ વિશાળ લોખંડના ભારને વહન ન કરી શકે તેમ છે. કેશીકુમાર શ્રમણે કહ્યું. (Ha) તે આમ શા કારણથી નહિ કરી શકે ? ત્યારે પ્રદેશીએ કહ્યું. (મ! તાસ કુરિનg goળાડું લવારપાડું અવંતિ) હે ભદંત! લોખંડના ભાર વગેરેને વહન કરવાના જે સાધને છે તે જીર્ણ છે. (पएसी से चेव पुरिसे जुन्ने जाच छुहापरिकिलते जुन्नोवगरणे नो पभू एगं महं अयभारं वा जाव परिवहित्तए-तं सद्दहाहि णं तुमं पएसी अन्नो વીવો નં જીરું) ફરી કેશીએ પ્રદેશીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો કે હે પ્રદેશિન્ ! જે તે જ પુરૂષ જીર્ણ વૃદ્ધ યાવત્ ૧૪૧ માં સૂત્રમાં આવેલ વિશેષણોથી સંપન્ન હાય ક્ષુધા પરિકલાંત થઈ જાય છે તે તે જીર્ણોપકરણવાળો હેવાથી–શરીર બળ બુદ્ધિ વગેરે ઉપકરણો જીર્ણ હોવાથી એક વિશાળ લોખંડના ભારને યાવત્ શીશકભારને વહન કરવામાં સમર્થ થઈ શકે તેમ નથી. યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં જીવની સમાનતા હોવા છતાં એ ઉપકરણના અભાવે વૃદ્ધ ભાર વહન કરવામાં સમર્થ થઈ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૦૩