Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચ્છિન્ન નો ચેપ ળ સંચાલૢ) અધુનેાપનક નાક નાકામાં પરમાધાર્મિ કરૂપ નરકપાલા વડે વારંવાર આકંમ્યમાણ થઇને તે એમ ઇચ્છે છે કે હું મનુષ્યલેાકમાં જલદી ઉત્પન્ન થાઉં પરંતુ તે મનુષ્યલાકમાં જલ્દી ઉત્પન્ન થઇ શકતા નથી, ૨. (૩૪૬ળો– ववन्नए नरएस नेरइए निरयबेयणिज्जं सि कम्म सि अक्खीणंसि अवेइयंसि अन्निज्जिन्नंसि इच्छइ माणुस लोगं हव्वमागच्छित्तए जो चेव णं संचाएइ દુ=માદ્ધિત્ત) આનેાપપન્નક નારક નરકમાં ભાગ્ય અશાત વેદનીય ક અક્ષીણ હાવાથી અનનુભૂત હાવાથી અને અનિજીણુ હોવાથી મનુષ્યલાકમાં આવવાની અભિલાષા રાખે છે છતાંએ તે ત્યાંથી મુકત થઈ શકતા નથી. અને (૪ હવ નેપાલમાં अवखीणे अवेइए अणिज्जिण्णे इच्छेज्जा माणुस्सं लोगं हव्वमागच्छित्तए નો ચેક હું સંચાર) આ પ્રમાણે જ ચેાથું કારણ આ પ્રમાણે છે કે નરકસંબંધી તેનુ આયુ ક્ષીણ થયુ' નથી, તેનુ' વેદન થયુ નથી તેમજ નારક આયુની નિર્જરાપણ થઇ નથી એથી જ તે મનુષ્યલેાકમાં આવવાની ઈચ્છા ધરાવે છે છતાંએ આવી શકતા નથી. (યુનેદ ચઢાને િવામી! અદુળોષવને નરસું નૈર इएस नेरइए इच्छइ माणुसे लोगं हब्वमागच्छित्तए नो चेव णं संचाएइ) આ પ્રમાણે આ ચારે ચાર કારણેાથી હે પ્રદેશિન્! અધુનાપપન્નક નારક મનુષ્યલેકમાં જલદી આવવાની ઇચ્છા રાખતા હોય છતાં એ ત્યાંથી જલદી મનુષ્યલાકમાં આવી શકતા નથી (ત સદાદે ન પત્તી ! ના અનો નાયો અન્ન સરીર', નોત નીì 7 સત્તર) એથી હું પ્રદેશિન! તમે આ વાત પર અવશ્ય વિશ્વાસ કરે કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે.
ટીકા કેશીકુમારશ્રમણે પ્રદેશી રાજાને જે કઈ કહ્યુ છે તે બધું આ સૂત્ર વડે પ્રકટ કરવામાં આવ્યુ છે. આમાં જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે એ વાતને તેના આર્થીક (પિતામહ-દાદા) નરકમાંથી આવીને કેમ સમજાવતા નથી એ વાત આ પ્રમાણે તેને સમજાવવામાં આવી છે. કેશીકુમારશ્રમણે કહ્યું કે હૈ પ્રદેશિન્ ! તમારી જે સૂર્યકાંતાદેવી છે તેની સાથે જો કોઇ માણસ તેના જેવા વિશેષણાથી યુકત થઈને
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૮૨