Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अप्पा आवरेता चिह्न त कहं णं चित्ता ! पएसिस्स रन्नो धम्ममाइવિસામો) હે ચિત્ર ! તમારે પ્રદેશી રાજા આરામ કે ઉદ્યાનમાં આવેલા શ્રમણ કે માહણુની સામે સત્કારવા જતા નથી યાવતુ તેમની પ પાસના પણ કરતા નથી અને આ પ્રમાણે તે પ્રથમ ગમથી માંડીને ચેાથા ગમથી યુકત મનેલા છે તેા પછી હું તેને કેવલિપ્રજ્ઞપ્તધર્મનો ઉપદેશ કેવી રીતે આપું ?
ટીકા”—-કૈશીકુમાર શ્રમણે ચિત્રસારથીને જે કઈ કહ્યુ છે તે આ સૂત્ર વડે સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. આ સ્ત્રવડ આ પ્રમાણે સમજાવવામાં આવ્યુ છે કે કચે જીવ શા શા કારણેાને લીધે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનુ શ્રવણુ કરી શકે છે અને કયા જીવ શા શા કારણેાથી તેનુ શ્રવણુ કરી શકતા નથી. કેવલિપ્રજ્ઞપ્ત ધર્મની અપ્રાપ્તિમાં પહેલ કારણુ એ બતાવવામાં આવ્યુ છે કે શ્રમણ કે માહણુ-૧૨ તેનુ પાલન કરનાર ગૃહસ્થ-જયારે ગમે તે ઉદ્યાનમાં-વિવિધ પુષ્પાથી કે ફળોથી યુકત વૃક્ષોથી શાલિત ચાનક જનસેવ્ય બગીચામાં કે આરામમાં--અનેક જાતની પુષ્પ જાતિઓથી યુક્ત સ્થાનમાં આવેલા હાય, ત્યારે તે સમયે જે જીવ તેમના સત્કાર માટે તેમની સામે જતા નથી, મધુર વચના વડે તેમની સુખ શાતા પૂછતા નથી, તેમની સ્તુતિ કરતા નથી, તેમની સામે નમ્રભાવે મસ્તક નમાવતા નથી અભ્યુત્થાન વગેરે ક્રિયાથી તેમના સત્કાર કરતા નથી, વસતિ વગેરે આપીને તેમને કલ્યાણુ સ્વરૂપ, મંગલસ્વરૂપ, ધર્મદેવસ્વરૂપ, અને વિશિષ્ટ જ્ઞાનયુકત માનીને જે તેમની સેવા કરતા નથી, તેમને અો ને જીવાજીવાદિ પદાર્થાને, અન્યથાનુપપત્તિરૂપ હેતુને, જેમકે જીવ દૈવાદિ ગતિ કેવી રીતે મેળવે છે કે આત્માની સાથે કર્માંના સૌંબંધ હાય છે એવા હેતુને, પ્રશ્નને—સ’શય– વગેરેને દૂર કરવા માટે જીવ અજીવ વગેરેના સ્વરૂપને જાણવા ખાખતના પ્રશ્નાને જ્ઞાનાદિત્રય જીવને કેવી રીતે પ્રાપ્ત થાય છે વગેરે રૂપ કારણાને, અથવા તેા ચતુતિ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૫૯