Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાન:—ત્યારે શ્રાવસ્તી નગરીના શ્રંગાટક-શિંગોડાની આકૃતિ જેવા ત્રિકાણુવાળા મામાં, ત્રિક–ત્રણ માર્ગો જ્યાં એકત્ર થાય તે માગમાં, ચતુષ્પથમાં–ચાર રસ્તાએ જયાં ભેગા મળે તે માર્ગોમાં, ચત્થરમાં-ઘણા માર્ગો જ્યાં એકત્ર થાય તે સ્થાનમાં, ચતુર્મુ ખ-જયાંથી ચામેર રસ્તાએ જતા હાય એવા માર્ગમાં, મહાપથરાજમામાં અને પથ-સામાન્ય માર્ગીમાં-ભારે જનશબ્દ થયા. માણસાના ઘાંઘાટ થયા. પરસ્પર વાર્તાલાપ કરવાથી શાકબકાર થયા. જનવ્યૂહ-જનસમુદાય–એકત્ર થવા લાગ્યા, જનમાલ-માણસાની અવ્યકત ધ્વનિ થવા લાગ્યા, જનકલકલ–માણસાના કોલાહલરૂપ ધ્વનિ થવા માંડયા. એલમાં અને કલરવમાં તફાવત આટલે જ છે કે ખેલમાં વચન વિભાગ અવિભાજ્યમાન હોય છે અને કલકલમાં વચનવિભાગ વિભાવ્યમાન હાય છે. જનસમ્બાધજનાના જમઘટ્ટમાં થનાર પારસ્પરિક વિમનું નામ છે. તેમજ માણસાને જે લઘુતર સંઘાત છે તે જનાલિકા છે. બીજા ઘણાં સ્થાનાથી આવેલ માણસે એક સ્થાને જયાં એકત્ર થાય છે તેનું નામ જનસન્નિપાત છે. યાવત્ ઉગ્ર, ઉગ્રપુત્ર વગેરેની પરિષદાએ પ પાસના કરી. અહીં યાવત્ શબ્દથી ‘વહુનળો અજમVKY અહીંથી માંડીને “સમુ વનનવિદા' સુધીના ઓપપાતિક સૂત્રના
૩૮ મા સૂત્ર મુજબ ચંપાનગરી ગત શ્રી મહાવીર સ્વામીના આગમનપાઠમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે બધું અહીં. ગ્રહણ સમજવું. તે પાઠમાં જે છત્રાદિકકે જે તીર્થંકર પ્રકૃતિના અતિશયરૂપ છે તેમનું ગ્રહણુ અહીં" કરવુ નહિ. તેમજ ‘તમને મળવાં મહાવીર' વગેરે ભગવાનના નામેાની જગ્યાએ વાસાવૃત્તિને જેસી नाम कुमारसमणे जाइस' पन्ने " આ જાતના પાઠનું ગ્રહણ સમજવું “જ્ઞન રાષ્ટ્ર રૂતિ વા” વગેરે પાઠમા આવેલ તિ' શબ્દ વાકયાલ કારમાં અને વા’' શબ્દ સમુચ્ચયના રૂપમાં છે.
‘તપ ળ” તસ વિત્તÆ” ચાવિ, ત્યારપછી તે ચિત્ર સારથીને તે મહાન
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૨૮