Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાલિક અ૫ભોજનો, નાસ્તાઓ) તથા વધારે દૂર નહિ પણ નજીક નજીક જ મધ્યાહકાલિક વિશ્રામ કરતો કરતે સ્થાન સ્થાન પર પડાવ નાખતે તે કેક્યાદ્ધ જનપદની નજીક પોં. અને ત્યારપછી તે જનપદની મધ્યમાં થઈને જ્યાં કુણલા દેશ હતું અને
જ્યાં શ્રાવસ્તીનગરી હતી ત્યાં જઈને તે ઠીક નગરીના મધ્યમાર્ગથી જ્યાં જિતશત્રુ રાજાનો રાજમહેલ હતો અને તેમાં પણ જયાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં પહોંચે અને પહોંચતાં જ તેણે ઘોડાઓને ઉભા રાખ્યા અને રથને આગળ જવાથી રો. ત્યારપછી તે રથમાંથી નીચે ઉતર્યો અને ભેટને લઈને અત્યંતરિકી ઉપસ્થાન શાળામાં જ્યાં જિતશત્રુ રાજા હતું ત્યાં ગયો. ત્યાં પહોંચીને તેણે જિતશત્રુ રાજાને બન્ને હાથ જોડીને પ્રણામ કર્યા. અને વિજય શબ્દોનું ઉચ્ચારણ કરીને તેમણે વધામણી આપી. ત્યારપછી તેણે મહાર્થ વગેરે વિશેષણોવાળી ભેટ રાજાને સમર્પિત કરી. ૧૦૫
'त एण से जियसत्त राया' इत्यादि।
સૂત્રાર્થ–(7g of સે નિયત્ત ત્તા સારાિ સં મથું ગાવું Tags પરિઝ૬) જિતશ? રાજાએ ચિત્રસારથિ વડે અર્પિત કરાયેલી મહાઈ વગેરે વિશેષણોવાળી ભેટને-કે જેને પ્રદેશી રાજાએ મોકલી હતી–સ્વીકારી લીધી. (નિત્ત નારદ સારે, રશ્માને, પવિતક) ત્યારપછી કુશલતા વિશે સમાચાર પૂછીને તેને સત્કાર કર્યો આસન વગેરે આપીને તેનું સન્માન કર્યું અને ત્યારપછી તેને વિસર્જિત કરી દીધું. એટલે કે વિશ્રામ કરવા માટે મોકલી દીધો. (નાનામોઢ 7 સંani ) તેને રાજમાર્ગની પાસેના ઘરમાં ઉતાર આપે. (તy of से चित्ते सारही विसज्जिए समाणे जियसतम्स अंतियाओ पडि निक्खमहजेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ) ત્યારપછી જિતશત્રુ રાજા પાસેથી વિસર્જિત કરાયેલ તે ચિત્રસારથી ત્યાંથી રવાના થયે અને જયાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જયાં ચાતુર્ઘટ અધરથ હતો ત્યાં આવ્યો ત્યાં આવીને તે (વરઘંટ ગાકર કુરુ) ચાતુર્ઘટ રથ પર સવાર થયા. (શાવરણ णयरीए मज्झमज्झेणं जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छइ) અને શ્રાવસ્તીનગરીના મધ્યમાં થઈને જ્યાં રાજમાર્ગ પર સ્થિત આવાસ-ગૃહ-હતું
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨