Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્ષાએ શૌચ છે. એએ શૌચપ્રધાન હતા, મતિ વગેરે જ્ઞાનપ્રધાન હાવાથી એએ જ્ઞાનપ્રધાન હતા. સમ્યક્ત્વરૂપ પ્રધાન હાવાથી એએ દનપ્રધાન હતા. ક્રિયા રૂપ ચારિત્ર પ્રધાન હાવાથી એએ ચારિત્ર્ય પ્રધાન હતા. ઋજવાશયરૂપ ઉદારભાવપ્રધાન હાવાથી એએ ઉદાર હતા. અહીં દોરે વગેરે. સાતિશય દીપ્તિથી યુકત હાવા બદલ એએ ઘેારગુણવાળા હતા. કાતર લેાકેા જે તપા આચરી શકે નહિ તે કઠિન તપાનુ એએ આચરણ કરતા હતા. એથી એએ ઘાર તપસ્વી હતા. દુર્ગંળ જીવા જે જાતના બ્રહ્મચર્ય નું પાલન કરી શકે નહિ તે બ્રહ્મચયવ્રતને એએ ધારણ કરતા હતા. એથી એએ ઘાર બ્રહ્મચારી હતા. પેાતાના શરીરના સસ્કારની ખધી ક્રિયાઓને એમણે સદતર ત્યાગ કર્યો હતા એથી એએ ઉછૂઢ શરીર હતા. ચૌદ પૂના પૂર્ણપાઠી હતા. એથી એએ ચતુર્દાશપૂર્વ ધારક હતા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પયજ્ઞાન એ ચારેચાર નાનાથી એએ યુકત હતા એથી ચતુર્તાને પગત હતા. એમની સાથે પાંચસેા અનગાર હતા. એએ એકલા હતા નહિ. તીર્થંકર પરંપરા મુજબ વિહાર કરવામાં એ રત હતા. આમ એએ તી કર પરપરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજા ગામ ખૂબ જ નિષ્ઠાથી ધર્મોપદેશની વર્ષા કરતાં કરતાં જ્યાં શ્રાવસ્તી નગરી હતી અને તેમાં પણ જ્યાં તે કાષ્ઠક ચૈત્ય હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તે નગરીની બહારના તે કાષ્ઠક ચૈત્યમાં સાધુ કલ્પ મુજબવનપાલની આજ્ઞા
મેળવીને ૧૭ પ્રકારના સયમી અને ૧૨ પ્રકારના તપથી પેાતાના આત્માને વાસિત કરતા તેઓ ત્યાં રોકાયેલા આર્જવ વગેરેના જો કે ચરણુ અને કરણમાં સમાવેશ થાય છે છતાં એ અહીં જે સ્વતંત્રરૂપથી એમનું ગ્રહણ કરાયુ છે તે તેમનામાં પ્રધાનતા પ્રદર્શિત કરવા માટે જ છે તેમ સમજવું. જિતક્રોધ વગેરેમાં અને આવ વગેરેમા આ તફ્રાવત છે કે જે જિતક્રોધી વગેરે હાય છે તે ઉત્તપયાવસ્થા પ્રાપ્ત ક્રોધાદિકાને અફળ બનાવી મૂકે છે. અને જે માન પ્રધાનાદિપઢાવાળા ડાય છે તે ક્રોધાર્દિકાના ઉદયના નિધ કરે છે. એ વાતને સૂચિત કરવા માટે જ આ પદો ભિન્ન ભિન્ન રૂપમાં ગ્રહણ કરાયુ છે. જેને લઇને તે જિતધાદિ હોય છે, તેને લઈને જ તે ક્ષમાપ્રિધાન હેાય છે. આ પ્રમાણે હેતુ હેતુમદૂભાવને લઇને એમનામાં વિશેષતા જાણવી જોઇએ તેમજ “જ્ઞાનસંપન્ન' વગેરે પદો વડે ફકત જ્ઞાનાદિ યુકતતા સૂચિત કરવામાં આવી છે અને જ્ઞજ્ઞપ્રધાન” વગેરે પદો વડે તેમનામાં પ્રધાનતા પ્રકટ કરવામાં આવી છે. ૧૦૭ની
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
૨૫