________________
યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૩
स्वपूर्वपुरुषाश्रितः स्वाश्रितो वा अखिलाश्च = प्रतिपन्नत्वसम्बन्धनिरपेक्षाः सर्व एव, તવાશ્રયા=તદ્વિષયા | તહુક્તમ્ – “૩પરિસ્વપ્નનેતરસામાન્યાતા પતુવિધા મંત્રી” (૧૩/૧ પોઇ. પૂર્વા.) કૃતિ 113 ||
ટીકાર્યઃ
સુચિન્તા ... ચતુર્વિધા - સુખની ઈચ્છા મૈત્રી કહેવાયેલ છે. તે=મૈત્રી ક્રમ વડે વિષયના ભેદથી, ચાર પ્રકારે છે.
उपकारी ર્તા, (૧) ઉપકારી=સ્વઉપકાર કરનાર,
स्वकीयः ..... પ્રતિવદ્ધાવિઃ, (૨) સ્વકીય=અનુપકારી પણ નાલપ્રતિબદ્ધાદિ= કૌટુંબિક સંબંધવાળા,
स्वप्रतिपन्नश्च ..... સ્વાશ્રિતો વા, (૩) અને સ્વપ્રતિપન્ન=સ્વપૂર્વપુરુષઆશ્રિત=પોતાના વડીલજનોએ જેને આશ્રય આપ્યો હોય તે અથવા સ્વાશ્રિત=પોતે જેને આશ્રય આપ્યો હોય તે,
अखिलाच ..... સર્વ વ્, (૪) અને અખિલ પ્રતિપન્નત્વસંબંધથી નિરપેક્ષ= સ્વીકાર કરાયેલ સંબંધથી નિરપેક્ષ, સર્વ જ.
તવાશ્રયા=દિષયા ઉપકારી આદિ આશ્રયવાળી=ઉપકારી આદિ વિષયવાળી અર્થાત્ ઉપકારીવિષયવાળી, સ્વકીયવિષયવાળી, સ્વપ્રતિપન્નવિષયવાળી અને સર્વવિષયવાળી ચાર પ્રકારની મૈત્રી છે, એમ અન્વય છે.
નવુંવતમ્=તે=ચાર પ્રકારની મૈત્રી છે, તે ષોડશક-૧૩ શ્લોક-૯ના પૂર્વાર્ધમાં કહેવાયું છે –
उपकारिस्वजने મૈત્રી” કૃતિ ।। ઉપકારીગત–ઉપકારીવિષયવાળી, સ્વજનગત= સ્વજનવિષયવાળી, ઈતરગત=સ્વપ્રતિપન્નવિષયવાળી, સામાન્યગત=સર્વજીવવિષયવાળી ચાર પ્રકારે મૈત્રી છે.
‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ।।૩।।
* સ્વીયોડનુપળર્તાડપિ=અહીં ‘પ’ થી એ કહેવું છે કે સ્વઉપકારી વિષયવાળી મૈત્રી છે, પરંતુ સ્વઅનુપકારી વિષયવાળી પણ મૈત્રી છે.
* નાતપ્રતિવદ્ધાતિ- અહીં‘વિ’ થી મિત્રવર્ગ, પરિચિત વર્ગ આદિનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org