________________
૨૨
:
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૭ પામનારી, વિશુદ્ધ સ્વભાવવાળી, એવી જ આ મૈત્રાદિનો અધ્યાત્મમાં ઉપયોગ છે, એ પ્રમાણે ફળ દ્વારા બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકાનો ભાવાર્થ -
પૂર્વમાં મૈત્રી આદિ ચાર ભાવનાઓના ચાર ચાર ભેદો બતાવ્યા, અને તે ચાર ભેદોમાંથી જીવને ક્રમસર જેમ જેમ વિવેક ખૂલે છે તેમ તેમ ઉપર ઉપરની મૈત્રી આદિ ચાર ભાવનાઓ પ્રગટ થાય છે. તે બતાવવા માટે કહ્યું કે યથાક્રમ પરિણમન પામતી એવી આ મૈત્રાદિ ચાર ભાવનાઓ છે. વળી જ્યારે આ મૈત્રાદિ ભાવનાઓ વિશુદ્ધ સ્વભાવવાળી બને ત્યારે આ મૈત્રી આદિ ભાવનાઓનો અધ્યાત્મની નિષ્પત્તિમાં ઉપયોગ છે.
મૈત્રાદિ ભાવનાઓનો અધ્યાત્મમાં કઈ રીતે ઉપયોગ છે ? તે બતાવવા માટે મૈત્રાદિ ભાવનાઓથી ઉત્પન્ન થતા ફળને બતાવવા દ્વારા મૈત્રાદિ ભાવનાઓનો - અધ્યાત્મમાં ઉપયોગ બતાવે છે=મૈત્યાદિ ભાવનાઓથી જીવમાં ઈર્ષ્યાદિભાવોની નિવૃત્તિ થાય છે, તેથી મૈત્રાદિ ભાવનાઓ ઈર્ષાદિની નિવૃત્તિ દ્વારા અધ્યાત્મમાં ઉપયોગી છે. તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
सुखीÓ दुःखितोपेक्षां पुण्यद्वेषमधर्मिषु ।
रागद्वेषो त्यजन्नेता लब्ध्वाध्यात्म समाश्रयेत् ।।७।। અન્વયાર્થ -
સુવર્ષો સુખીમાં ઈર્ષ્યા,કુવોક્ષાં દુ:ખિતોની ઉપેક્ષાને, પુષ્પષ= પુણ્યમાં=સુકૃતમાં, દ્વેષને ૩થર્મિષુ રાણી=અધર્મીમાં રાગ-દ્વેષને ચન—ત્યાગ કરતો યોગી તા.=આનેત્રમૈત્રાદિભાવોને, નથ્થા=પ્રાપ્ત કરીને અધ્યાત્મ સમાયે-અધ્યાત્મનો આશ્રય કરે. Iકા શ્લોકાર્ચ -
(૧) સુખીમાં ઈર્ષ્યાને, (૨) દુઃખિતોની ઉપેક્ષાને, (૩) સુકૃતમાં દ્વેષને, (૪) અધમમાં રાગ-દ્વેષને ત્યાગ કરતો યોગી મૈગ્યાદિ ભાવોને પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org