________________
પ૦
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૬ ટીકા :
प्रशान्तेति-प्रशान्तवाहिताया: प्रशमैकवृत्तिसन्तानस्य, अभावो मनःप्रभृतीनामुद्रकान्मदावष्टब्धपुरुषवदुत्थानमुच्यते, तत: करणं योगस्य त्यागानुरूपं= परिहारोचितं प्रशान्तवाहिताऽभावदोषात्, अत्यागं न विद्यते त्यागो यस्य तत्तथा, कथञ्चिदुपादेयत्वात्, निर्वेदादेकवृत्तिभङ्गलक्षणात् खेदात्, न विद्यते तथा योगकरणोचितत्वेन उदयो भाविकालविपाको यत्र तत्तथा । तदुक्तम् - “उत्थाने निर्वेदात्करणमकरणोदयं सदैवास्य ।
અત્યારે ત્યાં વિતતિg સમયે પિ મતમ્” (૧૪/૭ પો.) 9દ્દા ટીકાર્ય :
પ્રશાન્તવાહિતાયા...તોષાત, મદથી અવષ્ટબ્ધ=મદોન્મત્ત, પુરુષની જેમ, મન વગેરેના ઉદ્રકને કારણે, પ્રશાંતવાહિતાનો પ્રશમએકવૃત્તિસંતાનનો, અભાવ ઉત્થાન કહેવાય છે. પ્રશાંતવાહિતાના અભાવરૂપ દોષને કારણે તેનાથી–ઉત્થાન દોષથી, કરણ=થોગનું કરણ, ત્યાગને અનુરૂપ-પરિહારને ઉચિત, છે.
વળી તે યોગનું કરણ કેવું છે ? તે સ્પષ્ટ કરે છે – હત્યા ... ઉપદેથOાત્, કાંઈક ઉપાદેય હોવાને કારણે અત્યાગ છે=અત્યાગવાળું છે. ‘સત્યા'નો સમાસ બતાવે છે – ત્યાગ વિદ્યમાન નથી જેને તે, તેવું છે=અત્યાગવાળું છે. વળી ઉત્થાનદોષપૂર્વકનું કરણ કેવા ભાવિફળવાળું છે? તે સ્પષ્ટ કરે છે – નિર્વેકા .... તત્તથા /
નિર્વેદને કારણે-અનુષ્ઠાનકાળમાં એક વૃત્તિના અર્થાત્ અનુષ્ઠાનથી નિષ્પાઘ એવા લક્ષમાં ચિત્તની એક વૃત્તિના, ભંગસ્વરૂપ ખેદને કારણે, અતથા ઉદયવાળું છે.
લતથીયમ્' નો સમાસ બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org