________________
૪૯
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૭
ભ્રમદોષનું ફળ અને તેના ત્યાગથી ઉત્તરોત્તર ધ્યાનની વૃદ્ધિ :દરેક સૂત્ર ચોક્કસ લક્ષ્યનું પ્રણિધાન કરીને બોલવાનું હોય છે અને તે લક્ષ્યને અભિમુખ તે સૂત્રના અર્થોથી ભાવો કરવાના છે, અને તે સૂત્રથી અપેક્ષિત ભાવો પ્રગટ થતા હોય તો ક્રમે કરીને તે અનુષ્ઠાન યોગસિદ્ધિનું કારણ બને; પરંતુ જે અનુષ્ઠાન “સેવન કરાયું છે કે નથી કરાયું” તેવું સ્મરણ ઉત્તરકાળમાં કરાવવા માટે સમર્થ નથી તે અનુષ્ઠાનના સેવનથી કૃત-અકૃતની વાસના થતી નથી, અને જે અનુષ્ઠાનના સેવનથી કૃત-અકૃતની વાસના પડતી ન હોય તે અનુષ્ઠાન આત્મામાં યોગની નિષ્પત્તિ કરીને પૂર્ણ યોગનું કારણ બની શકે નહિ. માટે સંસ્કારરહિત એવી યોગની ક્રિયાથી યોગસિદ્ધિનું કારણ ન બને તેવા યોગની નિષ્પત્તિ થાય છે, પરંતુ તે અનુષ્ઠાન ઈષ્ટફળનું સાધક બનતું નથી. માટે ભ્રમદોષના વર્જનપૂર્વક ધ્યાનમાં યત્ન કરવાથી પ્રગટ થયેલો ધ્યાનયોગ ઉત્તરોત્તર વૃદ્ધિવાળો બને છે. II૧પણા અવતરણિકા :
ક્રમ પ્રાપ્ત ઉત્થાતદોષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક -
प्रशान्तवाहिताभाव उत्थानं करणं ततः ।
त्यागानुरूपमत्यागं निर्वेदादतथोदयम् ।।१६।। અન્વયાર્થ:
પ્રશાન્તર્યાદિતમવ ઉત્થાનં પ્રશાંતવાહિતાનો અભાવ ઉત્થાન છે તd = તેનાથી–ઉત્થાનદોષથી, રાં-કરણ–યોગનું કરણ, નિર્વવાદિતથીદા=નિર્વેદને કારણે અતથાઉદયવાળો ચીનુપમ્ ત્યારે ત્યાગને અનુરૂપ અત્યાગ છે. ૧૬. શ્લોકાર્થ:
પ્રશાંતવાહિતાનો અભાવ ઉત્થાન છે. ઉત્થાનદોષથી યોગનું કરણ નિર્વેદને કારણે અતથા ઉદયવાળો ત્યાગને અનુરૂપ અત્યાગ છે. [૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org