Book Title: Yogabheda Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 125
________________ ૯૯ યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ચાર ભેદોને યોગ કહી શકાય નહિ. એ પ્રકારનું કોઈકનું કથન કોઈક વય અપેક્ષાએ ઈષ્ટ હોવા છતાં શાસ્ત્રમર્યાદાથી વૃતિરોધમાં પાંચ ભેદો માનવા ઉચિત છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - उपायत्वेऽत्र पूर्वेषामन्त्य एवावशिष्यते । तत्पञ्चमगुणस्थानादुपायोऽर्वागिति स्थितिः ।।३१।। અન્વયાર્થ: ૩==અહીં-અધ્યાત્માદિ યોગના પાંચ ભેદોમાં, પૂર્વેષપૂર્વનું અધ્યાત્માદિ ચાર યોગભેદોનું, રૂપાયત્વેઉપાયપણું હોતે છતેયોગનું ઉપાયપણું માત્ર કહેવાય છd, સન્ચ ઇવ-અંત્ય જ વૃત્તિક્ષય જ, વિશિષ્ટ અવશેષ રહે છે. ત–તે કારણથી=વૃત્તિક્ષયમાત્ર યોગ માનવો ઉચિત નથી પરંતુ અધ્યાત્માદિ પાંચે યોગ છે તેમ માનવું ઉચિત છે તે કારણથી, પડ્યમાથાના ૩ =પાંચમા ગુણસ્થાનકથી પૂર્વમાં, ઉપાયઃ=પૂર્વસેવારૂપ ઉપાય છે, તિ સ્થિતિ એ પ્રમાણે સ્થિતિ છે=શાસ્ત્રમર્યાદા છે. li૩૧ાા શ્લોકાર્ચ - અધ્યાત્માદિ પાંચ ભેદોમાં અધ્યાત્માદિ ચાર ભેદોનું યોગનું ઉપાયપણું માત્ર કહેવાય છતે વૃત્તિક્ષય જ યોગ અવશેષ રહે છે. તે કારણથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વમાં પૂર્વસેવારૂપ ઉપાય છે, એ પ્રમાણે શાઅમર્યાદા છે. ll૩૧|| ટીકા : उपायत्व इति-अत्र-अध्यात्मादिभेदेषु योगेषु, पूर्वेषाम् अध्यात्मादीनाम्, उपायत्वेभ्योगोपायत्वमात्रे वक्तव्ये, अन्त्य एव-वृत्तिक्षय एव, योगोऽवशिष्यते । तत्-तस्मात्, पञ्चमगुणस्थानादर्वाक् पूर्वसेवारूप उपायः, तत आरभ्य तु सानुबन्धयोगप्रवृत्तिरेवेति स्थिति:-सत्तन्त्रमर्यादा ।।३१।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130