________________
- ૬૧
યોગભેદાવિંશિકા/શ્લોક-૨૦ પ્રવૃત્તિ કરવાના આત્મામાં જે ઉત્તમ સંસ્કારો પડેલ તેનો વિનાશ કરનાર એવો શ્રત પ્રત્યેનો અનુચિત અનુરાગ ચૈત્યવંદનકાળમાં વર્તે છે. જે પ્રીતિના વિષયભૂત એવા શ્રુતના વિષયમાં અંગારની વૃષ્ટિ કરે છે, કેમ કે અનુચિત એવા રાગના સેવનનો અધ્યવસાય અનુચિત પ્રવૃત્તિ કરવાના સંસ્કાર પાડે છે, માટે અન્યમુદ્ર દોષના વર્જનપૂર્વક અનુષ્ઠાનમાં કે ધ્યાનમાં યત્ન કરવાથી પ્રગટ થયેલો ધ્યાનયોગ વૃદ્ધિવાળો બને છે. ૧૯ અવતરણિકા -
ક્રમ પ્રાપ્ત યુગ દોષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક -
रुजि सम्यगनुष्ठानोच्छेदाद्वन्ध्यफलं हि तत् ।
एतान् दोषान् विना ध्यानं शान्तोदात्तस्य तद्धितम् ।।२०।। અન્વયાર્થઃ
નિરોગ દોષ હોતે છતે સચનુષ્ટાનોઝેવા=સમ્યમ્ અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી ત–તે સેવાનું અનુષ્ઠાન, વચ્ચત્ત દિ=વંધ્યફળવાળું જ છે.
ત–તે કારણથી ધ્યાનમાં ખેદાદિ દોષો છે તે કારણથી, છતાન હોવાનું વિના આ દોષો વગર=શ્લોક-૧૨ થી ૨૦ સુધી બતાવ્યા એ દોષો વગર, શાન્તિકારી શાંત અને ઉદાત્ત આશયવાળાનું ધ્યાન ધ્યાન હિતમ=હિતર કુશલાનુબંધિ છે. ૨૦ શ્લોકાર્ચ - રોગ દોષ હોતે છતે સમ્યમ્ અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી સેવાતું અનુષ્ઠાન વંધ્યફળવાળું જ છે. તે કારણથી–ધ્યાનમાં ખેદાદિ દોષો છે તે કારણથી, આ દોષો વગર શાંત અને ઉદાત્ત આશયવાળાનું ધ્યાન કુશલાનુબંધિ છે. [૨૦] ટીકા –
रुजीति-रुजि पीडारूपायां भङ्गरूपायां वा सत्यां सम्यगनुष्ठानोच्छेदात्=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org