________________
ઉ૭
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૨ મોહનીયરૂપ ઘાતકર્મ અને જ્ઞાનાવરણાદિરૂપ અન્ય ઘાતિક ફળ આપવા સમર્થ થતાં નથી. તેથી તે યોગીમાં નિર્મોહી અવસ્થા, નિર્મળ કોટિનું જ્ઞાન અને નિર્મળ કોટિના સત્ત્વની ઉત્તરોત્તર વૃદ્ધિ થયા કરે છે. સાધક યોગીમાં - મોહનીયકર્મના વંધ્યભાવને કારણે નિર્મોહી અવસ્થાની વૃદ્ધિ થાય છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના વંધ્યભાવને કારણે નિર્મળ કોટિનું જ્ઞાન થાય છે. અંતરાયકર્મના વંધ્યભાવને કારણે નિર્મળ કોટિનું સર્વ પ્રગટે છે. ચારે કર્મોના અનુબંધના વ્યવચ્છેદનું આ ફળ છે. પૂરના અવતરણિકા -
શ્લોક-૧માં પાંચ પ્રકારના યોગો બતાવ્યા. શ્લોક-૨ થી ૮ સુધી અધ્યાત્મયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૯-૧૦માં ભાવનાયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૧૧ થી ૨૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે સમતાયોગનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
व्यवहारकुदृष्ट्योच्चैरिष्टानिष्टेषु वस्तुषु ।
कल्पितेषु विवेकेन तत्त्वधी: समतोच्यते ।।२२।। અન્વયાર્થ:
વ્યવહાવૃઢા=વ્યવહારનયની કુદષ્ટિથી ચૈઃ Qિતેવુ=અત્યંત કલ્પિત એવી રૂMનિષ્ટપુ વસ્તુપુ=ઈષ્ટ-અનિષ્ટ વસ્તુમાં વિવેન–વિવેક વડે= નિશ્ચયનયના પર્યાલોચન વડે તત્ત્વથી =ઈષ્ટ-અનિષ્ટતા પરિહારથી તુલ્યતાની બુદ્ધિ સમતા=સમતા ઉધ્યતે કહેવાય છે. ૨૨ા. શ્લોકાર્ચ - વ્યવહારનયની દૃષ્ટિથી અત્યંત કલ્પિત એવી ઈષ્ટ, અનિષ્ટ વસ્તુમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org