________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૫ “अन्यसंयोगवृत्तीनां यो निरोधस्तथा तथा ।
પુનર્યાવરૂપેણ ન તુ તત્કૃષયો મતઃ|09 | (ચો.વિં./સ્નોવા-રૂ૬) પારા ટીકાર્ય :
સ્વમાવત .... પ્રોવ્યતે | સ્વભાવથી જ નિતરંગ મહોદધિ એવા આત્માની અન્ય જન્મોની=પવનસ્થાનીય સ્વથી ઈતર અર્થાત્ આત્માથી ઈતર એવા તેવા પ્રકારના મન અને શરીરદ્રવ્યના સંયોગથી જનિત વિકલ્પરૂપ અને સ્પન્દરૂપ એવી વૃત્તિઓનો, કેવલજ્ઞાનના લાભકાળમાં અને અયોગીકેવલિપણાના કાળમાં અપુર્ભાવથી ફરી ઉત્પત્તિની યોગ્યતાના પરિહારરૂપ અપુનર્ભાવથી, રોધ પરિત્યાગ, વૃત્તિ સંક્ષય કહેવાય છે.
તવાદ - તેને કહે છેઃવૃત્તિસંક્ષયનું સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં બતાવ્યું તેને, યોગબિંદુ શ્લોક-૩૬૬માં કહે છે –
સંયો ..... મત:” ! અત્યસંયોગવૃત્તિઓનો તે તે પ્રકારે અપુનર્ભાવથી જે નિરોધ કેવલજ્ઞાનના લાભકાળમાં વિકલ્પરૂપ પ્રકારે અપુનર્ભાવથી જે નિરોધ, અને અયોગ કેવલી અવસ્થામાં સ્પંદરૂપ પ્રકારે અપુનર્ભવથી જે નિરોધ, તે વળી તેનો સંક્ષય=વૃત્તિઓનો સંક્ષય, કહેવાય છે. 1રપા ભાવાર્થ(૫) વૃત્તિસંક્ષયયોગનું સ્વરૂપઃ
આત્મા સ્વભાવથી જ તરંગ વગરના સમુદ્ર જેવો છે, અને સમુદ્રમાં જેમ પવનથી તરંગ ઊઠે છે તેમ આત્માથી ઈતર તેવા પ્રકારના મનોદ્રવ્યના સંયોગથી વિકલ્પરૂપ વૃત્તિઓ ઊઠે છે, અને આત્માથી ઈતર તેવા પ્રકારના શરીરદ્રવ્યના સંયોગથી સ્પંદરૂપ વૃત્તિઓ ઊઠે છે. આ વૃત્તિઓનો અપુનર્ભાવથી રોધ તે વૃત્તિસંક્ષય કહેવાય છે અર્થાત્ આ વૃત્તિઓ ફરીથી ઊઠે નહિ તેવી રીતે તે વૃત્તિઓની ઉત્પત્તિની યોગ્યતાના નાશપૂર્વક તે વૃત્તિઓનો પરિત્યાગ, તે વૃત્તિસંક્ષય કહેવાય છે.
મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ વિકલ્પરૂપ વૃત્તિઓ કેવલજ્ઞાનના લાભકાલમાં જાય છે, અને શરીરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ પરિસ્પંદરૂપ વૃત્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org