________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૭ યોગના પાંચ ભેદો સંગત થાય છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક :
वृत्तिरोधोऽपि योगश्चेद् भिद्यते पञ्चधाऽप्ययम् । मनोवाक्कायवृत्तीनां रोधे व्यापारभेदतः ।।२७।।
અન્વયાર્થ :
વૃત્તિરોઘોડ િવૃત્તિરોધ પણ યોગ્યે=જો યોગ કહેવાય છે તો મનોવાવાય વૃત્તીનાં રોયે મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં વ્યાપારમેવત:=વ્યાપારના ભેદને કારણે અધ્યાત્માદિ પાંચ પ્રકારના વ્યાપારના ભેદને કારણે, ય િઆ પણ વૃત્તિરોધ પણ પશ્વઘો મિતે પાંચ પ્રકારના ભેદવાળો છે. ૨૭ના શ્લોકાર્થ:
વૃતિરોધ પણ જો યોગ કહેવાય છે તો મન, વચન અને કાયાની વૃત્તિના રોધમાં અધ્યાત્માદિ વ્યાપારના ભેદને કારણે વૃતિરોધ પણ પાંચ પ્રકારના ભેદવાળો છે. રા.
જ વૃત્તિરોઘોડપિ - અહીં વિ' થી એ સમુચ્ચય છે કે મોક્ષનો હેતુ હોય તે યોગ છે, એમ કહેવામાં આવે તો તે પાંચ ભેદવાળો છે પરંતુ વૃત્તિરોધ પણ જો યોગ છે તેમ કહેવામાં આવે તો તે પણ પાંચ ભેજવાળો છે.
પષ્યધાSણયમ્ - અહીં પ થી એ સમુચ્ચય છે કે મોક્ષનો હેતુ યોગ છે, તે તો અધ્યાત્માદિ પાંચ ભેદવાળો છે, પરંતુ આ પણ=વૃત્તિરોધ પણ, અધ્યાત્માદિ પાંચ ભેદવાળો છે. ટીકા -
वृत्तिरोधोऽपीति-मोक्षहेतुलक्षणो योगः पञ्चधा भिन्न इति प्रदर्शितं । वृत्तिरोधोऽपि चेद्योग उच्यते, अयमपि पञ्चधा भिद्यते, मनोवाक्कायवृत्तीनां रोधे व्यापारभेदतः, अनुभवसिद्धानां भेदानां दुरपह्नवत्वात्, अन्यथा द्रव्यमात्रपरिशेषप्रसङ्गादिति માવઃ Tર૭TI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org