________________
યોગાભેદદ્ધાત્રિશિકા,બ્લોક-૨૯
૯૩ વખતે મોહના અને મતિજ્ઞાનના વિકલ્પોનો નાશ થાય છે. તેથી વૃત્તિ સંક્ષયરૂપ પાંચમો યોગભેદ ત્રીજી મનોગુપ્તિમાં=કેવલજ્ઞાનકાળમાં પ્રગટ થયેલ આત્મારામ મનરૂપ ત્રીજી મનોગુપ્તિમાં, ઘટે છે. ૨૮ અવતરણિકા :
શ્લોક-૨૮માં કહ્યું કે ત્રણ પ્રકારની મનોગુપ્તિમાં અધ્યાત્માદિ પાંચ ભેદો ઘટે છે. તેથી હવે તે ત્રણ પ્રકારની મનોગુપ્તિનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् ।
आत्मारामं मनश्चेति(स्तज्ज्ञैः) मनोगुप्तिस्त्रिधोदिता ।।२९।। અન્વયાર્થઃ
વિમુવત્તાત્પનાનાનં=વિમુક્તકલ્પનાજાળવાળું સમત્વે સુપ્રતિષ્ઠિત સમપણામાં સુપ્રતિષ્ઠિત માત્મારામં આત્મામાં વિશ્રામ પામેલું મન=મન તત્તે =તેના જાણનારાઓ વડે ત્રિથા મનોતિઃ ૩દ્રિતા ત્રણ પ્રકારની મનોગુપ્તિ કહેવાઈ છે. ૨૯ શ્લોકાર્ચ -
(૧) વિમુક્ત કલ્પનાજાળવાળું, (૨) સમત્વમાં સુપ્રતિષ્ઠિત અને (૩) આત્મામાં વિશ્રામ પામેલું એવું મન, તેના જાણનારાઓ વડે ત્રણ પ્રકારની મનોગતિ કહેવાઈ છે. ll૨૯ll ટીકા -
विमुक्तेति-विमुक्तं परित्यक्तं, कल्पनाजालं-सङ्कल्पविकल्पचक्रं, येन तत्, तथा समत्वे सुप्रतिष्ठितं सम्यग्व्यवस्थितं, आत्माराम-स्वभावप्रतिबद्धं, मनः तज्ज्ञैः= तद्वेदिभिः, मनोगुप्तिस्त्रिधा-त्रिभिः प्रकारैः, उदिता-कथिता ।।२९।। ટીકાર્ચ - વિમુવત્ત .. થતા ! (૧) વિમુક્ત=પરિત્યક્ત, કલ્પતાજાલ સંકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org