Book Title: Yogabheda Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 104
________________ છે. અવતરણિકા : શ્લોક-૧માં પાંચ પ્રકારના યોગો બતાવ્યા. શ્લોક-૨ થી ૮ સુધી અધ્યાત્મયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૯-૧૦માં ભાવનાયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૧૧ થી ૨૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૨૨ થી ૨૪માં સમતાયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે વૃત્તિસંક્ષયયોગનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે . શ્લોક ઃ યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫ विकल्पस्य (स्प) न्दरूपाणां वृत्तीनामन्यजन्मनाम् । अपुनर्भावतो रोधः प्रोच्यते वृत्तिसङ्क्षयः ।। २५ ।। અન્વયાર્થ : અન્યનન્મનામ્=અન્યથી જનિત=તેવા પ્રકારના મન અને શરીરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ, વિપશ્ય(સ્વ)નરૂપાળાં-વિકલ્પરૂપ અને સ્પંદરૂપ વૃત્તિઓનો પુનર્નાવતો રોધઃ=અપુનઃર્ભાવથી રોધ વૃત્તિક્ષય:-વૃત્તિસંક્ષય પ્રોતે કહેવાય છે. ।।૨૫। શ્લોકાર્થ: અન્યથી ઉત્પન્ન થયેલ વિકલ્પરૂપ અને સ્પંદરૂપ વૃત્તિઓનો અપુનઃર્ભાવથી રોધ વૃત્તિસંક્ષય કહેવાય છે. ।।૨૫। -: * મૂળ શ્લોકમાં તથા ટીકામાં મુદ્રિત પ્રતમાં વિશ્વસ્વરૂપાળાં પાઠ છે ત્યાં વિશ્વસ્પનરૂપાળાં પાઠ શુદ્ધ છે. તેથી તે પાઠ લઈ તે મુજબ અમે અર્થ કરેલ છે. ટીકા - , विकल्पेति-स्वभावत एव निस्तरंगमहोदधिकल्पस्यात्मनो अन्यजन्मनां - पवनस्थानीयस्वेतरतथाविधमनःशरीरद्रव्यसंयोगजनितानां विकल्पस्य (स्प) न्दरूपाणां वृत्तीनां अपुनर्भावतः पुनरुत्पत्तियोग्यतापरिहारात्, रोधः = परित्यागः, केवलज्ञानलाभकाले अयोगिकेवलित्वकाले च वृत्तिसङ्क्षयः प्रोच्यते । तदाह Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130