________________
૬૮
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૨ વિવેક વડે તત્ત્વબુદ્ધિ સમતા કહેવાય છે. llરા ટીકા - ___ व्यवहारेति-व्यवहारकुदृष्ट्या-अनादिमत्या वितथगोचरया कुव्यवहारवासनयाऽविद्यापराभिधानया, उच्चैः अतीव, कल्पितेषु इष्टानिष्टेषु इन्द्रियमनाप्रमोददायिषु तदितरेषु च वस्तुषु शब्दादिषु, विवेकेन="तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतो नाऽनिष्टं न विद्यते किंचिदिष्टं वा” ।। इत्यादिनिश्चयाऽऽलोचनेन, तत्त्वधी: इष्टानिष्टत्वपरिहारेण तुल्यताधी:, उपेक्षालक्षणा समतोच्यते । यदुक्तम् - “अविद्याकल्पितेषूच्चैरिष्टानिष्टेषु वस्तुषु ।
સંજ્ઞાનાવ્યાન સમતા સમાધ્યતે” || (ચો. વિ./સ્સોવર-રૂ૬૪) રરા ટીકાર્ચ -
વ્યવહારષ્ટયા .... ઉચ્ચત્તે | અનાદિકાળવાળી, વિતથવિષયવાળી, કુવ્યવહારની વાસનારૂપ અવિદ્યા અપરનામવાળી વ્યવહારની કુદૃષ્ટિથી અત્યંત કલ્પિત એવા ઈન્દ્રિય અને મનને પ્રમોદ આપનારા અને તેનાથી ઈતર ઈદ્રિય અને મનને પ્રમોદ નહિ આપનારા, એવા ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વસ્તુમાં વિવેક વડે તે જ અર્થનો દ્વેષ કરતા અને તે જ અર્થનો રાગ કરતા એવા પુરુષને નિશ્ચયથી (કાંઈ) અનિષ્ટ નથી અને કાંઈ ઈષ્ટ વિદ્યમાન નથી” ઈત્યાદિ નિશ્ચયનયના આલોચનરૂપ વિવેક વડે, તત્ત્વધી=ઈષ્ટઅનિષ્ટપણાના પરિહારથી ઉપેક્ષાસ્વરૂપ તુલ્યતાની બુદ્ધિ, સમતા કહેવાય છે.
વક્તમ્ - જે કારણથી યોગબિંદુ શ્લોક-૩૬૪માં કહેવાયું છે – “વદા ..... સમતધ્યતે” || અત્યંત અવિઘાથી કલ્પિત એવી ઈષ્ટ-અનિષ્ટ વસ્તુમાં સંજ્ઞાનથી=સમ્યજ્ઞાનથી, તેના વ્યદાસ વડે=ઈષ્ટ-અનિષ્ટના ચુદાસ વડે, સમપણું સમતા કહેવાય છે. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org