________________
૭૧
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૨૩ ચાલે તેવા થાય. ૨૩il.
શ્લોકાર્ય :
સમતા વગર ધ્યાન નથી અને ધ્યાન વગર સમતા નથી. આથી ધ્યાન અને સમતા બંને અન્યોન્ય કારણ હોવાને કારણે અનુપરત પ્રવાહવાળા થાય. ૨૩
મૂળ શ્લોકમાં ‘તત:' છે ત્યાં ટીકા અનુસાર ઉત:' પાઠ હોવાની સંભાવના છે. તેથી તે મુજબ અમે અર્થ કરેલ છે. ટીકા -
विनेति-एतया समतया, विना हि ध्यानं न स्यात्, चित्तव्यासङ्गानुपरमात्, ध्यानेन विना चेयं-समता, न भवति, प्रतिपक्षसामग्र्या बलवत्त्वात्, अतो द्वयं ध्यानसमतालक्षणं अन्योऽन्यकारणात् प्रवृत्तचक्रम्=अनुपरतप्रवाहं, स्यात्, न चैवमन्योऽन्याश्रयः, अप्रकृष्टयोस्तयोमिथ उत्कृष्टयोर्हेतुत्वात्, सामान्यतस्तु क्षयोपशमभेदस्यैव हेतुत्वादिति ज्ञेयम् ।।२३।। ટીકાર્ય :
તયા ..... થાત્, આના વગર=સમતા વગર, ધ્યાન નથી; કેમ કે ચિત્તના વ્યાસંગનો અનુપરમ છેકચિત્ત બાહ્ય પદાર્થોમાં આસક્તિના ત્યાગવાળું નથી; અને ધ્યાન વગર સમતા નથી; કેમ કે પ્રતિપક્ષ એવી વિકલ્પની સામગ્રીનું બલવાનપણું છે. આથી ધ્યાન અને સમતા બંને અન્યોન્ય કારણ હોવાને કારણે પ્રવૃત્તચક્ર અનુપરત પ્રવાહવાળા, થાય.
ન શૈવમ્... દેતુત્વાત્, અને આ રીતે=સમતા વગર ધ્યાન નથી અને ધ્યાન વગર સમતા નથી એ રીતે, અન્યોન્યાશ્રય દોષ છે એમ ન કહેવું; કેમ કે અપ્રકૃષ્ટ એવા તે બેનું અપ્રકૃષ્ટ સમતા અને અપ્રકૃષ્ટ ધ્યાનનું ઉત્કૃષ્ટ એવા તે બે-ઉત્કૃષ્ટ ધ્યાન અને ઉત્કૃષ્ટ સમતાનું હેતુપણું છે. ર૩ ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે પૂર્વની સમતાથી ધ્યાન અને તે ધ્યાનથી પૂર્વ કરતા વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org