________________
પ૬
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૮
ટીકા :
आसङ्ग इति-आसङ्गोऽभिष्वङ्ग: स्यात् इदमेव सुन्दरमनुष्ठानमित्येवं नियताभिनिवेशरूपः, तत्र-तस्मिन् सति, असङ्गक्रियैवाभिष्वङ्गाभाववत्यनवरतप्रवृत्तिरेव न भवति, ततोऽयम्-आसङ्गो, हन्त तन्मात्रगुणस्थाने अधिकृतगुणस्थानमात्रे, स्थितिप्रदः, न तु मोहोन्मूलनद्वारेण केवलज्ञानोत्पत्तये प्रभवतीत्यासङ्गादपि तत्त्वतोऽफलमेवानुष्ठानं । तदाह - “आसङ्गेऽप्यविधानादसङ्गशक्त्युचितमित्यफलमेतत् ।
મવતી 27મુāસ્તવ્યસ થતઃ ઘરમ” | (ષોડશ-૧૪/૧૧) T૧૮|| ટીકાર્ચ -
કાસો ..... ને મતિ, “આ જ સુંદર અનુષ્ઠાન છે' એ પ્રકારે નિયતમાં= નિયત પ્રવૃત્તિમાં, અભિનિવેશરૂપ આસંગ અભિળંગ છે. તે હોતે છતે=આસંગ હોતે છતે અસંગ ક્રિયા જ અભિળંગના અભાવવાળી અનવરત પ્રવૃત્તિ જ, થતી નથી.
તતો ....સનુષ્ઠાનમ્ ! તેથી આ આસંગ, તત્માત્રગુણસ્થાનમાં અધિકૃત ગુણસ્થાનમાત્રમાં સ્થિતિપ્રદ છે, પરંતુ મોહના ઉમૂલન દ્વારા કેવલજ્ઞાનની ઉત્પત્તિ માટે સમર્થ નથી. એથી આસંગથી પણ અનુષ્ઠાન તત્ત્વથી અફળ જ છે.
તવાદ – તેને કહે છે=શ્લોકમાં આસંગનું સ્વરૂપ કહ્યું. તેને ષોડશક-૧૪, શ્લોક-૧૧માં કહે છે –
“માસી .... પરમ”” | આસંગમાં પણ અવિધાન હોવાથી તે પ્રકારે કરવાનું શાસ્ત્રમાં અવિધાન હોવાથી, અસંગશક્તિને ઉચિત છે-અસંગશક્તિને ઉચિત સદનુષ્ઠાન છે, એથી આરઆસંગદોષવાળું અનુષ્ઠાન, અફળ છે. જે કારણથી તે પણ શાસ્ત્રોક્તપણાથી પ્રસિદ્ધ અનુષ્ઠાન પણ અર્થાત્ શાસ્ત્રમાં કહેવાયેલ પ્રસિદ્ધ અનુષ્ઠાન પણ, અભિળંગ રહિત ૩ā =અતિશયથી, પરમ=પ્રધાન, ઈષ્ટફળને આપનારું થાય છે. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org