________________
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૨
જગતુવર્તી દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ ત્રિલક્ષણાત્મક છે. તેથી જિનપ્રતિમાદિને અવલંબીને પરમાત્માનું ધ્યાન થતું હોય ત્યારે પરમાત્માના શુદ્ધ દ્રવ્યને અને પરમાત્માના શુદ્ધ પર્યાયોને જોવા માટે ઉપયોગ પ્રવર્તતો હોય છે. અહીં શુદ્ધ દ્રવ્ય એ ધ્રૌવ્ય અંશરૂપ છે અને શુદ્ધ પર્યાય એ ઉત્પાદ-વ્યય અંશરૂપ છે. તેથી પરમાત્માના શુદ્ધ સ્વરૂપને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપે જોવા માટે અખંડ ઉપયોગ ચાલતો હોય તો તેનાથી પોતાનો આત્મા પરમાત્મભાવ તરફ સન્મુખસન્મુખતર થાય છે. તેથી તે ધ્યાનના ઉપયોગમાં સમભાવની વૃદ્ધિ થાય છે.II૧૧II અવતરણિકા –
પૂર્વશ્લોક-૧૧માં ધ્યાનયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે આ ધ્યાનયોગ ઉત્તરોત્તર વૃદ્ધિવાળો કરવા માટે ચિત્તના આઠ દોષોનો ત્યાગ આવશ્યક છે, તેથી ચિતના આઠ દોષો ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક :
खेदोद्वेगभ्रमोत्थानक्षेपासङ्गान्यमुद्रुजाम् ।
त्यागादष्टपृथक्चित्तदोषाणामनुबन्ध्यदः ।।१२।। અન્વયાર્થ:
વેઠેમોત્થાનક્ષેપાસચમુકુંગામ્ અષ્ટપૃથચિત્તોષાગા=ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, ક્ષેપ, આસંગ, અવ્યમુદ્ અને રુન્ આ આઠ પૃથફ ચિત્તદોષોના= અયોગી જીવના મનના દોષોના ત્યા–ત્યાગથી ૩:==ધ્યાન, અનુન્ચિ=ઉત્તરોત્તર વૃદ્ધિવાળું થાય છે. ૧૨ શ્લોકાર્ચ -
ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, ક્ષેપ, આસંગ, અન્યમુદ્ અને રુન્ આ આઠ અયોગવાળા જીવના મનના દોષોના ત્યાગથી ધ્યાન ઉત્તરોત્તર વૃદ્ધિવાળું થાય છે. ll૧રવા ટીકા -
खेदेति-खेदादीनां वक्ष्यमाणलक्षणानां अष्टानां पृथक्चित्तदोषाणाम्-अयोगि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org