________________
૧૮
યોગભેદદ્વાસિંચિકા/શ્લોક-૧ इति । अन्या च निर्वेदा=भवसुखवैराग्याद्, असारे बहुतरदुःखानुविद्धत्चेन दुःखानतिविशिष्टे सुखे, यथा सर्वेन्द्रियोत्सवकरं संसारिसुखमनुपश्यतोऽपि योगिनः । इतरा च तत्त्वचिन्तनात्-मनोज्ञामनोज्ञानां वस्तूनां परमार्थतो रागद्वेषानुत्पादकत्वस्य स्वापराधस्यैव च मोहादिकर्मविकारसमुत्थस्य भावनात्, सर्वत: सर्वत्रेव, स्वव्यतिरिक्तस्य कस्यापि सुखदुःखहेतुत्वानाश्रयणात् । तदुक्तम् -
“રનુવર્ધીનિર્વવતત્ત્વસારી સુપેક્ષા” (૦રૂ/૧૦ પોઢ. ઉત્ત) રૂતિ Tદ્દા ટીકાર્ય :ઉપેક્ષા ..... મધ્યશ્ચત્તક્ષા, ઉપેક્ષા માધ્યશ્મસ્વરૂપ છે. વાતો .... ચિત્તે ! (૧) કરુણાથી અહિત વિષયમાં, એક=પ્રથમ ઉપેક્ષા છે. જે પ્રમાણે આતુરનું-રોગીનું, સ્વતંત્રપણું હોવાને કારણે અપથ્યને સેવતા એવા તેની કરૂણાથી તેના નિવારણની=અપથ્યના નિવારણની, અવગણના કરીને ઉપેક્ષા કરાય, તે પ્રથમ ઉપેક્ષા છે.
કપરા ...વર્નન્વત ત ા અને (૨) અનુબંધ હોવાને કારણે=આયતિના આલોચનથી=ભવિષ્યના વિચારથી, કાર્યવિષય પ્રવાહની પરંપરાનો, પરિણામ હોવાને કારણે અર્થાત્ ઉપેક્ષા કરવાથી અન્ય વ્યક્તિના હિતના કાર્યનો પ્રવાહ ચાલશે એવો પરિણામ હોવાને કારણે, અકાળમાં અનવસરમાં, બીજી ઉપેક્ષા છે.
જે પ્રમાણે આળસ આદિથી અર્થતા અર્જનાદિમાં=અર્થ કમાવા આદિમાં, કોઈક પ્રવર્તતો નથી, અને અપ્રવર્તમાનનહિ પ્રવર્તતા એવા તેને, ક્યારેક તેનો હિતાર્થી પ્રવર્તાવે છે, અને ક્યારેક પરિણામસુંદર એવા કાર્યસંતાનને= કાર્યની પરંપરાને, નહિ જોતો, માધ્યમથ્યનું અવલંબન કરે છે, તે બીજી કરુણા છે. ‘ત્તિ” શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
લાં ....નિ. / અને (૩) નિર્વેદથી=ભવસુખના વૈરાગ્યથી, અસાર એવા સુખમાં=બહુતર દુઃખથી અનુવિદ્ધપણું હોવાથી અર્થાત્ ઘણા દુઃખથી વ્યાપ્ત હોવાથી દુઃખથી અનતિવિશિષ્ટ એવા સુખમાં અર્થાત્ દુઃખથી જેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org