________________
યોગભેદદ્વાત્રિંશિકા/શ્લોક-૪
૧૧
કરુણા છે. જે પ્રમાણે ગ્લાન વડે–બીમાર વડે, યાચિત=મંગાયેલ, અપથ્ય વસ્તુના પ્રદાનના=આપવાના, અભિલાષસ્વરૂપ છે.
अन्या બાસનવિપ્રવાનેન । (૨) દુ:ખિત એવા દીનાદિના દર્શનથી તેને= દુઃખિતને,લોકપ્રસિદ્ધ આહાર, વસ્ત્ર,શયન વગેરે આપવા દ્વારા અન્ય=બીજી, કરુણા છે.
*****
સંવેગાત્ ..... લપરા (૩) અને સુખિત પણ પ્રીતિવાળા જીવોમાં સંવેગથી= મોક્ષના અભિલાષથી, દુ:ખથી પરિત્રાણસ્વરૂપ=ચાર ગતિના પરિભ્રમણરૂપ દુઃખથી રક્ષણની ઈચ્છાસ્વરૂપ, છદ્મસ્થોને અપર=ત્રીજી, કરુણા છે. अपरा पुनः સર્વાનુપ્રદપરાયાનામ્ ।(૪) અને વળી અપરમાં=પ્રીતિમત્તા સંબંધથી રહિત એવા સર્વ જીવોમાં જ, સ્વભાવથી કેવલીઓની જેમ પ્રવર્તતી એવી સર્વ અનુગ્રહપરાયણ એવા ભગવાન મહામુનિઓની અપર= ચોથી કરુણા છે.
નૃત્યેવં ચતુર્વિધા આ પ્રકારની અર્થાત્ આગળમાં વર્ણન કરી એ પ્રકારની, ચાર પ્રકારે કરુણા છે.
તયુક્તમ્ -તે-ચાર પ્રકારની કરુણા છે તે, ષોડશક-૧૩ શ્લોક-૯ના ઉત્તરાર્ધમાં કહેવાયું છે -
“મોહાત્ રુ” કૃતિ || (૧) મોહ=અજ્ઞાનયુક્ત (૨) અસુખયુક્ત (૩) સંવેગયુક્ત અને (૪) અન્યના હિતયુક્ત કરુણા છે.
‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ૪।।
* સુહિતેવિ સત્ત્વવુ અહીં પ થી એ કહેવું છે કે બાહ્ય રીતે દુઃખી જીવોમાં તો કરુણા છે, પરંતુ ભૌતિક રીતે સુખી એવા પણ જીવોમાં સાંસારિક દુઃખથી મુકાવવાની ઈચ્છારૂપ ત્રીજી કરુણા છે.
ભાવાર્થ:
.....
(૨) કરુણાભાવનાનું સ્વરૂપ –
અન્ય જીવના દુઃખને જોઈને તેના તે દુઃખને દૂર કરવાની ઈચ્છા એ કરુણા છે. તે કરુણા ચાર પ્રકારની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org