Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 10
________________ प्रयोजनिय प्रारम्भक उद्गार. પ્રિય વાચક વર્ગ ? આ સ્થાને આપ સ આ બાન્ધવ ગણને જણાવવાનું હું આવશ્યક માનું છું કે આ પુસ્તક આપના કરકમલમાં મૂકતાં પ્રથમ તે પ્રસિદ્ધ કરવાનું અસહ્ય સાહસ ઉઠાવવા શરૂમાં કાણે પ્રેરણા કરી ? તથા આ ગ્રન્થ એટલા મ્હોટા વિસ્તારવાળા અને ગહન ઐતિહાસિક વૃત્તાંતથીભૂષિત થયેલો છે કે તે જન સમાજની સેવામાં અર્પણ કરવાનું સાહસ હું મ્હારા સામર્થ્ય તરફ્ દ્રષ્ટિ કરતાં તે ઉઠાવી શકું નહીં આવે! નિશ્ચય હોવા છતાં મને અત્યંત આશ્ચર્ય થાય છે કે તેજ ગ્રન્થ આજે સુવણ સૂના પ્રાતઃકાળે પ્રત્યક્ષ અને ગુર્જર ગિરાન્વિત પુનર્જન્મરૂપ દનકરાવવા સામર્થ્યવાળા થયા છું. તેના યેાગ્ય વિવેચનના એ શબ્દો આપ સમક્ષ મૂકવાહું આજ્ઞા માગી લઇશ તા તે યાગ્ય:ગણાશે નહીં, કારણ કે એક મહાન કાર્યના આરમ્ભ કરતાં પુર્વે અને મધ્યમાન્ત તેમાં કેવા પ્રકારનાં અને કેટલાં વિઘ્ના પ્રતિબન્ધક થાય છે, અને તેમનુષ્ય માત્ર ને કેવા ધૈય અને હિ'મતથી તરી શકવા પડે છે, તેનું સ્હેજ દિગદર્શન આ ઉદ્ગારથી થઈ શકશે. વિક્રમ સંવત ૧૯૫૯ ની સાલ કે જેના ગર્ભકાળે મ્હારા તરથી ‘“સત્ય” નામનું માસિક પત્ર જનમડળના પવિત્ર પત્રમાં રમણ કરતું હતું, તે માસિકના તંત્ર પદ્ધારી શ્રીયુત માધવજી પ્રાગજી અગ્નિહેાત્રીએ આ પુસ્તકને ખતાવ્યું અને તે પ્રસિદ્ધ કરવા સ્વેચ્છાસહ ભલામણ કરી એટલુંજ નહીં પણ અવશ્યમેવ હું તેવી પ્રવૃત્તિ કરી શકીશ કે કેમ? એ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 914