________________
s
કે
તદુપરાંત સારેય ગ્રંથ તેમણે કંઠસ્થ કર્યો છે. એટલું જ નહિ પણ પૂ. ગુરુદેવે જ સારેય ગ્રંથ તેમને ભણાવે છે. આથી તેઓ ગ્રંથકર્તાના તે અત્યંત ત્રણ હતા જ પણ સાથે સાથે ગ્રંથના પણ સ્વતંત્ર રીતે ઋણી બની ચૂકયા છે.
પ્રસ્તુત ભાષાંતર દ્વારા તેઓ ગ્રંથની મહત્તા અને ગ્રંથકારના અદ્દભુત જ્ઞાનવિકાસને ગુજરાતી જનતાને સુંદર પરિચય આપી શકશે.
આ ગ્રંથની યોગ્યતા જોઈને “પૂ. ગુરુદેવની વિદ્યમાન અવસ્થામાં અનુભવી વિદ્વાન હીરાલાલ રસિકલાલ કાપડીયાએ આ ગ્રંથનું ભાષાંતર કરવાને મને રથ સેવ્યા હતા. તે માટે થોડાક પ્રયત્ન પણ તેમણે કર્યો હતે. પણ કાળબળે તે કાર્ય આજ સુધી પત્યું નહિ. ત્યારે તેઓએ પૂ. ગુરુદેવના શિષ્યમંડલ પાસેથી પણ સટીક તવન્યાય વિભાકરના ભાષાંતરની આશા સેવી હતી.
આજે તેમાંથી થોડું પણ કાર્ય પં. ભદ્રકરવિજય ગણિવર કરી રહ્યા છે. તેથી મને અત્યંત આનંદ થયો છે. સાથે સાથે કેટલાય સંસ્કૃત અનભિગવગ પણ અનુપમ આનંદ અનુભવશે તે નિર્વિવાદ સત્ય છે.
પં. ભદ્રકવિજયજી સંસ્કૃતના પ્રાંજલકવિ અને લેખક છે સાથે સાથે ભાષાંતર કરવાની દિશામાં પણ તેમણે લક્ષ્ય રાખ્યું છે તે ગુજરાતી પ્રજા માટે અત્યંત સદ્ભાગ્યની વાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org