Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
જીવના છ ભાવાનુ નિરૂપણ સૂ. ૧૫
२७
અનાદિ પારિણામિક ભાવ શું છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અહ્વાસમય લેક અલાક ભવસિદ્ધિક એ બધાં અનાદિ પરિણામિક ભાવ છે.
છઠ્ઠો ભાવ સાન્નિપાતિક પણ અનેક પ્રકારના છે એક જીવાત્મામાં એકી સાથે ઉત્પન્ન થનારા ભાવ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. આ સાન્નિપાતિક ભાવ પૂર્વકત ઔયિક ઔપમિક વગેરે ભાવામાંથી યથાયેાગ્ય એ ત્રણ વગેરેના સચેાગથી અને છે. જો કે એના ભેદ ઘણા છે પરંતુ અત્રે મુખ્યરૂપથી પંદર પ્રકારના દર્શાવવામાં આવે છે ઔયિક ક્ષાયેાપશમિક અને પારિણામિક એ ત્રણ ભાવે એકી સાથે એક જીવમાં ઉત્પન્ન થાય છે.
નારક, તિગ્યેાનિક, મનુષ્ય તથા દેવગતિના ભેદથી ચાર (૪) ભેઢ થાય છે. એવી જ રીતે ઔયિક. ઔપમિક, ક્ષયાપશમિક, પારિણામિક, કયારેક ત્રણપુજ ન કરવાવાળા જીવના ઉપનામ સભ્યને સદ્ભાવ હેાવાથી, ગતિના ભેદથી ચાર (૪) ભેદ થઈ જાય છે-ઔયિક, ક્ષાયિક, ક્ષયેાપશમિક અને પારિણામિક તા વળી કયારેક ક્ષાયિકના સદ્ભાવ હેાવાથી, શ્રેણિક વગેરેની જેમ ગતિભેદથી થાય છે. ઔયિક, ઔપશમિક, ક્ષાયિક ક્ષાયેાપશમિક અને પારિણામિકના એક ભેદ મનુષ્ય ગતિમાં ઉપનામ શ્રેણીના સદ્ભાવમાં જ થાય છે. આ ભાવ દર્શન સસકથી રહિત સમ્પૂર્ણ મેહનીય કર્મીના ઉપશમથી, શેષ કર્મોના પશમ વગેરે થવાથી થાય છે (૧)
એવી જ રીતે ઓયિક, ક્ષાયિક અને પારિણામિકના એક જ ભંગ થાય છે જેમકે કેવળીમાં ઔયિક મનુષ્યત્વ, ક્ષાયિક કેવળજ્ઞાન અને પારિણામિક ભાવ જીવત્વ મળી આવે છે. (૧)
એવી જ રીતે ક્ષાયિક અને પારિણામિકનુ' એક અંગ છે જેવી રીતે સિદ્ધમાં કેવળજ્ઞાન સમ્યક્ત્વ આદિ ક્ષાયિક તથા જીવત્વ પારિણામિક ભાવ હેાય છે. એવી જ રીતે મતભેદ માટે પણ સમજવું. અત્રે આ વાત સમજવા જેવી છે–ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયેાપશમિક; એ ત્રણ ભાવ કર્મીના નાશથી ઉત્પન્ન થાય છે જેવી રીતે રજકણેાના સમૂહના નાશ થવાથી સૂર્યના કિરણાના સમૂહ ઉત્પન્ન થાય છે. તે નાશ એ પ્રકારે થાય છે—સ્વવીયની અપેક્ષાથી કર્માંના એક ભાગના ક્ષય અને સક્ષય તથા પેાતાના વડે ઉપાર્જિત ક ના ઉયથી આત્માથી નરકતિ વગેરે ભાવ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે દારૂના નામ વગેરે વિકારા ઉત્પન્ન થાય છે, રાવે છે, ગાય છે, ધ કરે છે એવી જ રીતે ગતિ વગેરે કર્મોના ઉદ્રેકથી જીવ ગતિ કષાય વગેરે વિકારાને પ્રાપ્ત થાય પરંતુ પારિણામિક ભાવ સ્વાભાવિક છે તે કઈ પણ નીમિત્તકરણથી ઉત્પન્ન થતા નથી ૫૧પા
'उवओगो दुविहो सागारो अणागारोय' इत्याहि
મૂલાથ—ઉપયાગ એ પ્રકારના છે. સાકાર અને અનાકાર.
તત્ત્વાથ દિપીકા—પહેલાં કહેવામાં આવ્યું હતું કે જીવનું લક્ષણ ઉપયેગ છે. હવે ઉપયાગનું સ્વરૂપ તથા ભેદ દર્શાવવા કહે છે:-ઉપયાગ એ પ્રકારના છે–સાકારાપયાગ અને નિરાકારાપયેગ.
જ્ઞાન અને દનની પ્રવૃત્તિને અર્થાત્ પાતપેાતાના વિષયની તરફ અભિમુખ થવુ. તેને ‘ચેગ’ કહે છે ઉપ અર્થાત્ જીવનું સમીપવતી ચેગ તે ‘ઉપયેગ’ કહેવાય છે. ઉપયાગને નિત્ય સંબંધ પણ કહી શકાય.
તાત્પર્ય એ છે કે કેાઈ પદાર્થ ને એળખવા માટે જીવનેા જે વ્યાપાર હાય છે તે ઉપયોગ કહેવાય છે. એમાં જે ઉપયેગ સાકાર હોય તે જ્ઞાન પયોગ અને જે ઉપયાગ નિરાકાર હેાય તે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
२७