Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૨૬
તત્ત્વાર્થ સૂત્રને
લેવા જોઈએ. જેથી તેમાં ઉત્પન્ન થયેલ અથવા આમતેમથી આવી પડેલાં જીવેાની રક્ષા થાય. ઉપાશ્રયમાં આવીને અજવાળાવાળી જગ્યાએ બેસીને ફરીવાર ભેાજન-પાણીને સારી પેઠે જોઈ જવા જોઈ એ તેમજ ઉજાશવાળી જગ્યાએ જ તેમનું સેવન કરવુ જોઈ એ. આ પાંચ ભાવનાઓને પુનઃ પુન: ભાવનારા અહિંસાવ્રતની રક્ષા કરવામાં સમથ થાય છે.
અસત્યવિરમણ વ્રતની દૃઢતા માટે કહેવામાં આવેલી પાંચ ભાવનાઓમાંથી પહેલી અનુવીચિભાષણનુ` કથન કરીએ છીએ—
(૧) અનુવીચિભાષણુ–અહી ‘અનુવીચિ’ શબ્દ દેશ્ય છે અને તેના અથ છે—આલેાચનાઅર્થાત્ સમજી-વિચારીને વચનેાના પ્રયાણ કરવા અનુવીચિભાષણ કરવું' એમ કહેવાય છે. વગર સમજ્યે–વિચાર્યે ખેલના વક્તા કદાચિત્ મિથ્યા (અસત્ય) ભાષણ પણ કરી બેસે છે તેથી પેાતાની લઘુતા થાય છે તથા વૈર, પીડા વગેરે આલેાક સખી–અનથ ઉત્પન્ન થાય છે. તેનાથી ખીજ પ્રાણાના ઘાત પણ થાય છે આથી અનુવીચિભાષણથી જે પેાતે-પેાતાને જ ભાવિત કરે છે તે મૃષાભાષણના દોષના ભાગીદાર બનતા નથી.
(૨) ક્રોધપ્રત્યાખ્યાન—માહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા દ્વેષરૂપ ક્રોધ કષાયના ત્યાગ કરવા જોઇએ અને પેાતાના આત્માને ક્રોધપ્રત્યાખ્યાનથી ભાષિત કરવા જોઈ એ જે ક્રોધાત્યાગની ભાવના ભાવે છે, તે માટાભાગે સત્યનું ઉલ્લંધન ન કરીને તેનું પાલન કરવામાં સમ થાય છે.
(૩) લેભપ્રત્યાખ્યાન—લાભના અર્થ છે તૃષ્ણા તેના ત્યાગ કરવા લાભપ્રત્યાખ્યાન કહેવાય છે જે લાભના ત્યાગ કરી દે છે તેને અસત્યભાષણ કરવાની જરૂર પડતી નથી.
(૪) ભયપ્રત્યાખ્યાન ભય, અસત્ય ભાષણનું કારણ છે. જે વ્યક્તિ પેાતાના આત્માને નિડરતાથી ભાવિત કરે છે, તે અસત્ય ભાષણ કરતા નથી. ભયશીલ મનુષ્ય મિથ્યાભાષણ પણ કરે છે દા. ત. આજે રાત્રે મને ચાર દેખાયા, પિશાચ જોયા વગેરે. આથી અસત્યથી ખચવા માટે પેાતાના આત્મામાં નિર્ભયતાની ભાવના જાગૃત કરવી જોઇએ.
(૫) માહના ઉદયથી ઉત્પન્ન થનારા પરિહાસથી યુક્ત વ્યક્તિ ઠઠ્ઠા-મશ્કરીમાં અસત્યભાષણ કરે છે. આથી ઠઠ્ઠા-મશ્કરીને ત્યાગની ભાવનાથી ભાવિત કરવી જોઈ એ. જે પરિહાસના ત્યાગ કરી દે છે તે સત્યવ્રતનું પાલન કરવામાં સમથ થાય છે (૧૦)
(૧૧) એવી જ રીતે સમજી-વિચારીને અવગ્રહની યાચના કરવી જોઈએ એ અનુવીચિ અવગ્રહયાચના નામની ભાવના છે. અવગ્રહ (આજ્ઞા) પાંચ પ્રકારની છે (૧) દેવની (૨) રાજાની (૩) ઘરના માલિકની (૪) શય્યાતરની અને ૫) સાધર્મિકની જે જેના માલિક હાય તેના માટે તેની જ રજા લેવી જોઇએ. જે સ્વામી ન હેાય તેનાથી અગર યાચના કરવામાં આવે તે અનેક પ્રકારના દોષાની ઉત્પત્તિ થાય છે આથી સમજી—વિચારીને જ આજ્ઞાની યાચના કરવી જોઈએ જે આ ભાવનાથી યુકત ાય છે તે અદત્તાદાનની કોઇ પ્રવૃત્તિ કરતા નથી.
(૧૨) અભીક્ષ્ણ અવગ્રહયાચના-—માલિકે એકવાર કોઈ વસ્તુ પ્રદાન કરી દીધી હોય તે પણ વારંવાર તેની યાચના કરવી અભીક્ષ્ણ અવગ્રહયાચના છે. પૂર્વ પ્રાપ્ત વસ્તુ માટે—અર્થાત્
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૨૬