Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૪૪
તત્ત્વાર્થ સૂત્રના
નીકળેલા પેટવાળા, નીલવર્ણ, સુન્દર અને માછલીના ચિહ્નવાળા હાય છે. સ્તનિતકુમાર સ્નિગ્ધ અને ગંભીર તથા મેાટા અવાજવાળા, સાનેરી વણુ તથા મોટાચાપવાળા દારૂપાત્રના ચિહ્નવાળા હૈય છે. આ બધાં જુદા જુદા પ્રકારના વસ્ત્રા અને આભૂષણેાવાળા હાય છે જે નારકીના જીવાના મસુ-પ્રાણાનુ હરણ કરે છે અર્થાત્ તેમને અંદરા અંદર લડાવીને દુઃખ ઉત્પન્ન કરે છે તેઓ અસુર કહેવાય છે અસુર મોટા ભાગે સલિષ્ઠ પરિણામવાળા હોય છે. અસુર રૂપ કુમારેશને અસુરકુમાર કહે છે. જે ગતિ ન કરે તેમને નગ કહે છે અર્થાત્ પર્યંત અથવા ચન્તન વગેરે વૃક્ષેા. તે નગેામાં થનારા કુમારેશને નગકુમાર કહે છે, જેમના પગ અર્થાત્ પાંખા સુન્દર ડાય તે સુપણુ જેઓ વિદ્યોતિત-દીપ્ત હેાય તે વિદ્યુત જે પેાતાના અંગાને પાતાળલાકમાં છેડીને ક્રીડા કરવા માટે ઉપર આવે તે અગ્નિ, ઉદક (જળ) એકઠું થાય છે જેમાં તે ઉદ્ધિ અર્થાત્ સમુદ્ર અને ઉદધિમાં ક્રીડા કરનારા દેવ પણ ઉદૃષિ કહેવાય છે. પાણી (અપ્) જેમની એ તરફ હાય તે દ્વીપ અને દ્વીપમાં ક્રીડા કરનારા દેવ પશુ દ્વીપ કહેવાય છે. જે અવકાશ આપે છે તે ક્રિશાએ કહેવાય છે દિશાઓમાં ક્રીડા કરવાવાળા દેવ પણ ક્રિશા કહેવાય છે. જે વાય છે ચાલે છે અર્થાત્ તી કરના વિહાર માગને સ્વચ્છ કરે છે તે વાયુ. જે સ્તનન્તિ અર્થાત્ શબ્દ કરે છે તે સ્તનિત અથવા જેઓએ સ્તન અર્થાત શબ્દ કર્યાં હાય તે સ્તનિત આવા કુમા અસુર કુમાર આદિ કહેવાય છે.
અસુરકુમાર આદિના ભવનેાની સખ્યા સામાન્ય રૂપથી સાત કરોડ, તેર લાખ (૭, ૭૨,૦૦૦૦૦) છે. વિશેષ રૂપથી દક્ષિણ દિશાના અસુરકુમારેાના ભવન ચેાત્રીશ લાખ અને ઉત્તર દિશાવાળાના ત્રીસ લાખ છે. અને દિશાઓના મળીને ચેાસઠ લાખ ભવન છે.
દક્ષિણ દિશાના નાગકુમારેાના ભવન ચુંમાળીશ લાખ અને ઉત્તરદિશાના નાગકુમારેાના ભવન ચાળીશ લાખ છે. મનેના મળીને ચેારાસી લાખ છે
દક્ષિણ દિશાના દ્વીપકુમારા દિશાકુમારી, ઉદધિકુમારા વિદ્યુત્સુમારે સ્તનિતકુમાશ અને અગ્નિકુમારા એ છના પ્રત્યેકના ચાળીશ–ચાળીશ લાખ ભવન છે અને ઉત્તર દિશામાં રહેનારાં દ્વીપકુમાર, દિશાકુમારા, ઉદધિકુમારા, વિદ્યુત્ક્રુમાશ સ્તનિતકુમાર અગ્નિકુમારા એ છએના પ્રત્યેકના છત્રીસ છત્રીશ લાખ છે. બંને દિશાએના મળીને પ્રત્યેકના ઇંતેર-તેર લાખ ભવન છે.
દક્ષિણ દિશાના સુવર્ણ કુમારાના આડત્રીશ લાખ ભવન છે, ઉત્તરદિશાના સુપ કુમારના ચેાત્રીશ લાખ છે બંનેના મળીને આંતેર લાખ છે.
દક્ષિણ દિશામાં નિવાસ કરનારા વાયુકુમારેશના પચાસ અને ઉત્તરદિશાના વાયુકુમારના છેતાળીશ લાખ; બંનેના મળીને છન્તુ લાખ ભવન છે.
પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેવાના પ્રકરણમાં કહ્યુ છે—
ભવનપતિદેવ દશ પ્રકારના છે જેમકે—(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત્ક્રુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉષિકુમાર (૮) દિશાકુમાર (૯) વાયુકુમાર અને (૧૦) સ્તનિતકુમાર ।। ૧૭૫
વાળમતા પ્રવ્રુવિધા ઈત્યાદિ
સુત્રા વાણુન્યતર દેવ આઠ પ્રકારના છે ! ૧૮૫
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૪૪