Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થ સૂત્રના
તત્ત્વાથ દીપિકા પહેલાં ભવનપતિ, માનવ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક દેવાના સામાન્ય અને વિશેષ રૂપે સ્વરૂપ બતાવ્યા, ત્યાર બાદ ચારે પ્રકારના દેવામાં જોવાતી કૃષ્ણ નીલ વગેરે લેશ્યાઓનું નિરૂપણ કીધું હવે એ બતાવીએ છીએ કે ચારે નિકાયામાંથી કેનામાં ઇન્દ્રિ, સામાનિક આદિ કેટલાં ભેદ હાય છે ? આ પ્રશ્નનું સમાધાન કરવા માટે સૌ પ્રથમ કપાપપન્નક વૈમાનિક દેવાના ઈન્દ્રાદિ દશ ભેદોનું પ્રતિપાદનક કરીશુ—
૩૫૪
સૌધમથી લઇને અચ્યુત પન્ત ખાર કલ્પાપપન્નક વૈમાનિક દેવામાં આજ્ઞા એશ્વય આદિ તથા ભોગપભાગ વગેરેના સમ્પાદક રૂપથી ઇન્દ્ર આદિ દસ પરિવાર હોય છે.
(૧) ઈન્દ્ર-અન્ય દેવાને પ્રાપ્ત ન થઈ શકનારા અણિમા આદિ ગુણ્ણાના યાગથી જે સંસ્કૃત અર્થાત્ પરમ ઐશ્વયને પ્રાપ્ત હેાય છે તેઇન્દ્ર કહેવાય છે. તે રાજાના જેવા હાય છે.
(૨) સામાનિક—જે ઇન્દ્ર તેા ન હાયપરન્તુ ઇન્દ્રના જેવા હાય અર્થાત્ ઇન્દ્રના જેવા જ જેમના મનુષ્ય, વી, પરિવાર ભેગ અને ઉપભાગ હાય પરન્તુ ઇન્દ્રની માફક આજ્ઞા અને ઐશ્વર્યાં ન હેાય, તે, સામાનિક દેવ કહેવાય છે. તેમને ‘મહત્તર’ પણ કહે છે. આ દેવ રાજાના પિતા ગુરૂ અથવા ઉપાધ્યાય જેવા હાય છે.
(૩) ત્રાયશ્રિંશ
—આ મંત્રી અને પુરાહિત સ્થાનીય છે. મિત્ર, પીઠ મ વગેરે સમજવા.
(૪) આત્મરક્ષક—આ ઇન્દ્રની રક્ષા કરનારા અંગરક્ષક જેવા છે.
(૫) લેાકપાલ—લાક—જનતાની રક્ષા કરવાવાળા, ખજાનચીની માફક અČચર, કોટવાલની જેમ દેશરક્ષક, દુ`પાળની જેમ મહાતલવર દેવ લાકપાળ કહેવાય છે.
(૬) પારિષદ- સદસ્યા (સભ્ય) જેવાં.
(૭) અનીકાધિપતિ——પાયદલ, ગજદળ, હયદળ. રથદળ વગેરે સાત પ્રકારની સેનાનાં અધિપતિ–એમને દણ્ડસ્થાનીય પણ કહી શકાય.
(૮) પ્રકીર્ણ ક—નાગરિક-જનતા જેવા.
(૧૦) કિલ્બિષિક--દિવાકીત્તિ નાપિતની જેવા
(૯) આભિયાગિક-સેવકની જેવા જે વાહન વગેરેના કામમાં આવે છે. ચાણ્ડાળની જેવા ભિન્ન કેાટિના દેવ. ઇન્દ્ર આદિ આ દસ ભેદ સૌધ આદિ અચ્યુત દેવલાક સુધી ખાર વૈમાનિકમાં આ દસે ભેદે જોવામાં આવે છે-કાઈ, કોઈ સ્થળે અએ દેવલેાકેામાં આ ભેદુ હાય છે ૫ ૨૩॥
તત્ત્વા નિયુકત—આની અગાઉ ભવનપતિ, વાનન્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક દેવાની કૃષ્ણ, નીલ વગેરે છ લેશ્યાઓનુ` યથાયાગ્ય પ્રતિપાદન કરવામાં આવ્યું; હવે તેજ દેવાના આજ્ઞા, અશ્વ, ભાગ, ઉપભાગ આદિના સમ્પાદન માટે ઈન્દ્ર આદિ દસ ભેદ હોય છે તેમનુ' પ્રતિપાદન કરવા માટે પ્રથમ ભવનપતિ અને કલ્પેા૫પન્ન-વૈમાનિક દેવામાં થનારા દશ ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ--પેાપપન્નક દેવાના ઈન્દ્ર, સામાનિક, ત્રાયશ્રિ’શક, આત્મરક્ષક, લેશ્વપાલ, પરિષદ્રુપપન્નક (પારિષદ), અનીકાધિપતિ, પ્રકીણુંક આભિયાર્ગિક અને કલ્બિષિક આ દસ-દસ દેવ હાય છે. એમનુ સ્વરૂપ આ પ્રકારે છે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૫૪