Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 329
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ ચૌદમહાનદીયાનાનામાદિનું નીરૂપણ સૂ૦ ૨૫ ૩૧૫ હરિતા નદી તિગિચ્છતુદથી દક્ષિણના તારણદ્વારથી નીકળે છે. સીતેાદા નદી આ જ ઉત્તરીય તારદ્વારથી નીકળે છે સીતા નામક નદી કેસરીહદથી ઉત્પન્ન થઇ, દક્ષિણના તારણદ્વારથી નીકળે છે. નરકાન્તા પણ કેસરીહૃદથી નીકળે છે અને ઉત્તરીય તારણદ્વારે થઈને વહે છે. નારીકાન્તા પુન્ડારિક,હદથી ઉદ્ભત થઇને દક્ષિણી તારદ્વારથી નીકળીને વહે છે આ જ હદ (સ૨ાવર)થી ઉદ્ભત થઇને ઉત્તરીય તારણદ્વારથી રૂપ્ચકૂલા નદી વહે છે. સૂવણું કુલા નદી મહાપુંડરિક હદથી ઉદ્ભત થઇને દક્ષિણી તારણુદ્વારથી નીકળી વહે છે. રક્તા અને રકતાદા નામની નદીએ પણ આ જ સરેવરમાંથી નીકળી છે અને તેએ ક્રમશઃ પૂર્વ તારદ્વાર તથા પશ્ચિમ તારણદ્વારે થઇને આગળ પ્રસ્થાન કરે છે. સ્થાનાંગ સૂત્રના સાતમાં સ્થાનકમાં કહેવામાં આવ્યું છે— જમ્બુદ્વીપમાં સાત મહાનક્રિએ પૂર્વની તરફ અભિમુખ થઈને લવણુસમુદ્રમાં જઈ ને મળે છે. આ સાત નદીઓના નામ આ પ્રમાણે છે-ગંગા રાહિતા, હરિતા સીતા નરકાંતા, સૂવર્ણ કૂલા અને રકતા. જમ્મૂઢીપમાં સાત મહાનદિએ પશ્ચિમ તરફ અભિમુખ થઈને લવણ સમુદ્રમાં મળે છે તેમના નામ આ પ્રમાણે છે-સિન્ધુ રાહિતાંશા હરિકાન્તા સીતાદા, નારીકાન્તા રૂપ્ચકૂલા અને રકતવતી પૂર્વોકત ચૌદ નદિઓમાંથી ગંગા, સિન્ધુ, રકતા અને રકતવતી નામક ચાર મહાનદ ચૌદ-ચૌદ હજાર નદીએની સાથે મળીને પૂર્વ અને પશ્ચિમના લવણ સમુદ્રમાં મળે છે. આમાંથી ગંગા અને રકતા નામક બે મહાનદીએ પૂર્વ લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. સિન્ધુ અને રકતવતી નામક બે મહાનદીએ પશ્ચિમ લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. ગંગા અને સિન્ધુ ભરતક્ષેત્રમાં વહે છે અને રકતા તથા રકતવતી ઐરવત ક્ષેત્રમાં વહે છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના છડાં વસ્કારના સૂત્ર. ૧૨૫માં કહ્યું છે‘જમ્બુદ્વીપની અંદર ભરતવર્ષી અને અરવત વર્ષોમાં કેટલી મહાનદીએ કહેવામાં આવી છે.' ? ઉત્તરઃ-ગૌતમ ચાર મહાનદીએ કહેવામાં આવી છે તે આ પ્રકારે છે-ગંગા સિન્ધુ, રકતા અને રકતવતી. આમાંથી પ્રત્યેક મહાનદી ચૌદ હજાર નદીએથી યુકત થઈ ને પૂર્વ અને પશ્ચિમ લવણુસમુદ્રમાં જઈ ને મળે છે.ારપા ‘મઢવાલક્ષ વિશ્ર્વને' ઈત્યાદિ સૂત્રાઃ—ભરતવષ ના વિસ્તાર પાંચસે છવ્વીસ યેાજન અને એક યેાજનના ઓગણીસ ભાગમાંથી છ ભાગ છે ( પ૨૬ ૬) ારા તત્ત્વા દીપિકાઃ—પૂર્વ સૂત્રમાં જમ્મુદ્વીપના ભરત આદિ ક્ષેત્રમાં ગંગા આદિ જે મહાનદી પ્રવાહિત થઈ રહી છે તેમના સ્વરૂપનું આપણે નિરૂપણ કરી ગયા હવે ભરતક્ષેત્રના વિસ્તાર કહીએ છીએ-પાંચસે છવ્વીસ ચેાજન અને એક યેાજનના દ ભાગ છે ૫૨૬૫ તત્વા નયુ કિત—આની પૂર્વના સૂત્રમાં ગંગા સિન્ધુ આદિ મહાનદીઓનું તથા ભરત આત્તિ ક્ષેત્રાનું વિભાજન કરનારા હિંમવન્ત આદિ વર્ષધર પર્વતાનુ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. હવે ભરતક્ષેત્રના વિસ્તારની પ્રરૂપણા કરીએ છીએ— શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૧૫

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344