Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૩૧૪
તત્ત્વાર્થ સૂત્રના
‘તજી પંડ્યા છત્ત નોત્રો' ઈત્યાદિ
સૂત્રા --જમ્મૂદ્રીપમાં ગંગા આદિ સાત દિએ પૂર્વ દિશા તરફ વહે છે જ્યારે સિન્ધુ આદિ સાત નદિ પશ્ચિમ બાજુએ વહે છે।રપા
તત્ત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં જમ્મૂદ્રીપની અંદર ભરત આદિ ક્ષેત્રાનું વિભાજન કરનારા ક્ષુદ્રહિમવન્ત આદિ છ કુલપતાના વણુ, સંસ્થાન, પદ્મદ્ગદ આદિના સ્વરૂપનું વન કરવામાં આવ્યું. હવે વિભિન્ન ક્ષેત્રાને વિભક્ત કરનારી ગંગા, સિન્ધુ આદિ ચૌદ નદિઓના સ્વરૂપનું” પ્રરૂપણ કરવામાં આવી રહ્યુ છે—
જેનુ' સ્વરૂપ પહેલા કહેવામાં આવી ગયું છે. તે જમ્મૂદ્રીપમાં ગંગા આદિ અર્થાત્ (૧) ગંગા (૨) રેાહિતા (૩) હરિતા (૪) સીતા (૫) નરકાન્તા (૬) સુવર્ણકૂલા અને (૭) રકતા આ સાત સિરિતાએ પૂર્યાં ભણી વહે છે અને ભરત આદિ ક્ષેત્રામાં વહેતી જતી પૂ લવણુ સમુદ્રને ભેટ છે (ફરીવાર નહીં. આવવાના આશયથી પતિ-સાગરના ઘરમાં પેાતે પેાતાને અપ ણુ કરી દે છે.)
સિન્ધુ આદિ અર્થાત્ (૧) સિન્ધુ (૨) રોહિતાંશા (૩) હરિકાન્તા (૪) સીતેાદા (૫) નારીકાન્તા (૬) રૂપ્ચકૂલા (૭) રક્તવતી આ સાત નદિ પશ્ચિમ તરફ વહે છે અને પશ્ચિમ ભરત આદિ સાત ક્ષેત્રોમાં વહેતી જતી પશ્ચિમ લવણુસમુદ્રને મળે છે.
ભરત આદિ સાત ક્ષેત્રોમાંથી પ્રત્યેક ક્ષેત્રમાં એ-એ નદિઓ વહે છે આથી એક જ સ્થળે મધી ક્રિએને વહેવાના કોઇ પ્રસંગ નથી ારપા
તત્ત્વા નિયુકિત—આની અગાઉ ભરતવ આદિ ક્ષેત્રોને જુદા-જુદા કરનારા ક્ષુદ્રહિમવન્ત આદિ પતાના સ્વરૂપ, વર્ણ, આકાર, લખાઇ, વિસ્તાર, અવગાહ વગેરેનું તેમની ઉપર બનેલા પદ્મહદ આદિ તથા પદ્મહદ આદિના મધ્યમાં સ્થિત કમળા આદિનું વર્ણન કરવામાં આવ્યું છે હવે પદ્મહદ આદિથી નિકળેલી ગંગા આદિ ચૌદ મહાનદિઓના સ્વરૂપ આદિની પ્રરૂપણા કરવાના આશયથી કહીએ છીએ ઃ
---
જમ્બુદ્વીપમાં ગંગા આદિ અર્થાત (૧) ગંગા (૨) શૈાહિતા (૩) હરિતા (૪) સીતા (૫) નરકાન્તા (૬) સુવર્ણ કલા અને (૭) રકતા આ સાત મહાનદિએ પૂર્વદ્દિશા તરફ અભિમુખ થઈ ને ભરત આદિ ક્ષેત્રામાં વહેતી વહેતી પૂર્વ લવણુસમુદ્રમાં પ્રવેશ કરે છે—સિન્ધુ આદિ અર્થાત્ (૧) સિન્ધુ (૨) રોહિતાંશા (૩) હરિકાન્તા (૪) સીતેાદા (૫) નારિકાન્તા (૬) રુપ્સકૂલા અને (૭) રક્તવતી આ સાત મહાનક્રિએ પશ્ચિમની તરફ વહેતી વહેતી પશ્ચિમ લવણુ સમુદ્રમાં પ્રવેશ કરે છે એક-એક ક્ષેત્રમાં એ-એ દિએ સમજવી જોઇએ. આ પૈકી ગગા નહિં પદ્મહેદથી ઉત્પન્ન થાય છે અને પૂર્વ તારણ દ્વારથી નીકળે છે. આ જ પમહદથી નિકળવાવાળી અને પશ્ચિમ તારણદ્વારથી નીકળવાવાળી સિન્ધુ નદી છે આ જ પમદના ઉત્તરીય તારણદ્વારથી રાહિતાંશા નદી નીકળે છે. રાહિતા નદી મહાપદ્મદથી ઉત્પન્ન થાય છે અને દક્ષિણના તારણદ્વારથી નીકળે છે. મહાપદ્મહૃદધી, ઉત્તરીય તારણદ્વારથી હરિકાન્તાના ઉદ્દગમ થાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૩૧૪