________________
૩૧૮
તત્ત્વાર્થ સૂત્રના
આકારનું લખ–ચારસ અને અને ખાજુ લવણુસમુદ્રથી સ્પર્શાયેલ છે. તેને પૂર્વી કનારા પૂના ના લવણ સમુદ્રથી અને પશ્ચિમી કિનારે પશ્ચિમી લવણસમુદ્રથી સ્પૃષ્ટ છે. તેના વિસ્તાર ૩૩૬૮૪૪ યાજનના છે રણા
‘ઉત્તરા વાલાદરવાના' ઈત્યાદિ
સૂત્રા—ઉત્તર દિશાના વર્ષોંધર પત અને વષ' અર્થાત્ ક્ષેત્ર દક્ષિણુ દિશાના જ વિષ્ણુની માફ્ક છે ॥૨૮॥
તત્ત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં ક્ષુદ્રહિમવાન પર્વતથી મહાવિદેહ ક્ષેત્ર સુધીના ક્ષેત્રે અને પતાના વિસ્તાર બતાવવામાં આવ્યા, હવે નીલ, રૂકિમ અને શિખરી નામક પતાનાં તથા રમ્યક્ હૈરણ્યવત અને અરવત ક્ષેત્રના વિસ્તારનું પ્રરૂપણ કરીએ છીએ
ઉત્તર દિશામાં સ્થિત નીલ પર્વત રમ્યક્ ક્ષેત્ર, ક્રિમપર્વત, હૅરણ્યત ક્ષેત્ર, શિખરીપત અને ઐરવત ક્ષેત્ર આ છ ક્ષેત્ર અને પર્યંત વિસ્તારમાં દક્ષિણ દિશાના ક્ષુદ્રહિમવાન્ આદિ પતા અને ક્ષેત્રની બરાબર જ સમજવા જોઇએ.
આ પૈકી નીલ નામક વધર પર્યંત નિષધ પર્વતની ખરાબર છે. રમ્ય ક્ષેત્ર હરિવ` ક્ષેત્રની ખરાખર છે અને રૂકિમ નામક વર્ષ ધર પર્યંત મહાહિમવાન પર્વત જેટલા વિસ્તારવાળા છે—
હૈરણ્યવત વર્ષાં હૈમવત ક્ષેત્રની ખરાખર છે અને શિખરી નામક પતના વિસ્તાર ક્ષુદ્રહિમવાન પર્વતની ખરાબર છે. ઐરવત ક્ષેત્ર ભરતક્ષેત્રની ખરાબર વિસ્તારવાળે છે
આ પ્રકારે જેટલેા વિસ્તારભ રતક્ષેત્રના છે, તેટલા જ વિસ્તાર અરવતક્ષેત્રને પણ સમજવે જોઈ એ. ક્ષુદ્રહિમવાન પર્વતના જેટલે વિસ્તાર છે તેટલેા જ વિસ્તાર શિખરી પર્વતના છે. હૈમવત ક્ષેત્રના જેટલે વિસ્તાર છે તેટલેા જ વિસ્તાર હૈરણ્યવત ક્ષેત્રને છે. મહાહિમવાન્ પર્વતના જેટલે વિસ્તાર છે તેટલેા જ રમ્યક ક્ષેત્રને વિસ્તાર છે. નિષધ પર્વતને જેટલે વિસ્તાર છે તેટલેા જ નીલ પર્વના વિસ્તાર સમજવા એવી જ રીતે શિખરી પર્વત આદિની ઉપર હદે અને પુષ્કરે આદિના વિસ્તારની ખાખર સમજવા જોઈ એ ૫ર૮૫
તત્ત્વાથ નિયુક્તિ—પૂર્વસૂત્રોમાં ક્ષુદ્રહિમવાન આદિ નીલ પ°તાનુ તથા ભરત ક્ષેત્ર આદિ ક્ષેત્રના વિસ્તારની અનુક્રમથી પ્રરૂપણા કરવામાં આવી હવે નીલ રૂકિમ તથા શિખરી નામક ત્રણ વઘર પતાનું તથા રમ્યક, હૈરણ્યવત અને ઐરવત નામક ત્રણ ક્ષેત્રોના વિસ્તારની પ્રરૂપણા કરીએછીએ—
ઉત્તર દિશામાં અવસ્થિત નીલ વગેરે ત્રણ વષધર પર્યંત એરવત આદિ ત્રણ ક્ષેત્રે એ રીતે છએ વધર અને વર્ષે દક્ષિણદિશાના પ°તા અને ક્ષેત્રોના સમાન વિસ્તારવાળા છે તેમાંથી એરવત ક્ષેત્ર ભરત ક્ષેત્રની ખરાખર વિસ્તારવાળા છે શિખરી પત દ્રહિમવાન્ પતની ખરાખર વિસ્તારવાળે છે હૈરણ્યવત ક્ષેત્ર હૈમવત ક્ષેત્રના સમાન વિસ્તારવાળે છે અને કિમ પર્યંત માહિમવાન પર્વતની ખરાખર વિસ્તારવાળા છે, રમ્યક ક્ષેત્ર હરિવની ખરાખર વિસ્તારવાળું છે અને નીલ પર્યંત નિષધ પર્વતની ખરાખર વિસ્તારવાળો છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૩૧૮