________________
ગુજરાતી અનુવાદ અ. ૫ નીલાદિપર્વ અને રમ્યોકાદિક્ષેત્રોનું નિરૂપણ સૂ૨૮ ૩૧૯
આ રીતે અરવત ક્ષેત્રનો વિસ્તાર પર દ ોજનને છે, શિખરી પર્વતનો વિસ્તાર ૧૦૫ર ૨ જનન છે, ઠેરણ્યવત ક્ષેત્રને વિસ્તાર ૨૧૦૫ આ એજનનો છે રૂકિમ પર્વત ..૪૨૧૦ જન વિસ્તૃત છે અને રમ્યક ક્ષેત્રનો વિસ્તાર ૮૪૨૧ ૮ યોજનાનો છે. નીલપર્વતને વિસ્તાર ૧૬૮૪૨ ૨ જનને છે.
આ જ રીતે નીલ પર્વતની ઉપર જે કેસરી નામનું સરોવર છે તેને વિસ્તાર બે હજાર યોજન છે. કેસરી સરોવરમાં ચાર જનની લંબાઈ-પહોળાઈવાળું એક પુષ્કર શેભાયમાન છે. રૂકિમ નામક પર્વતની ઉપર પુંડરીક સરોવર છે જે તેનાથી અડધા વિસ્તાર વાળું છે, વિશાળ છે અને દશ યાજનની ઊંડાઈવાળું છે. પુંડરીક સરોવરની મધ્યભાગમાં પૂર્વોક્ત પુષ્કરની અપેક્ષાથી અડધો લાંબા-પહોળો એક પુષ્કર છે એવી જ રીતે શિખરી પર્વત ઉપર મહાપુંડરીક નામનું સરોવર છે જેને વિસ્તાર તેનાથી પણ અડધો છે અને અવગાહ દશ એજનનું છે.
આવી રીતે તેંત્રીસ હજાર છસે ચોરાસી જન તથા ચાર ગણીશ અંશ મહાવિદેહક્ષેત્રને વિસ્તાર છે તેનાથી અડધે વિસ્તાર રમ્યક વર્ષનો છે, રમ્યક વર્ષથી અડધો વિસ્તાર રૂકિમ પર્વતને છે, રૂકિમ પર્વતથી અડધે વિસ્તાર હૈરણ્યવત વષને છે, હરણ્યવત વર્ષથી અડધો વિસ્તાર શિખરી પર્વતને છે અને શિખરી પર્વતથી અડધે વિસ્તાર ઐરાવત વર્ષ છે.
સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના બીજા ઉદેશકના ૮૭માં સૂત્રમાં કહ્યું છે-જમ્બુદ્વીપના મન્દર પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં બે વર્ષધર પર્વત તદ્દન સરખાં છે તેમનામાં કોઈ વિશેષતા નથી, જુદાંપણું નથી, તેઓ લંબાઈ, પહોળાઈ ઉંચાઈ, અવગાહ આકૃતિ અને પરિધિથી એક બીજાથી ભિન્ન પ્રકારના નથી તે બે પર્વતના નામ છે–ચુલ્લ હિમવન્ત અને શિખરી આવી જ રીતે મહાહિમવન્ત અને રૂમિ પર્વત તથા નિષધ અને નીલવન્ત પર્વત વગેરે............ ૨૮ /
માવપણું જીરવમા ઈત્યાદિ
સાથ–ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્સપિણી અને અવસર્પિણી કાળના છ આરાએમાં મનુષ્યના આયુષ્ય વગેરેની વૃદ્ધિ-હાનિ થતી રહે છે. બાકીના ક્ષેત્રમાં વધઘટ થતી નથી કે ૨૯ છે
તવાથદિપીકા–આનાથી પહેલાં ભારત આદિ ક્ષેત્રનું તથા ચુલહિમવન્ત આદિ વર્ષધર પર્વતના આયામ, વિખંભ આદિનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે તે ભરત આદિ ક્ષેત્રમાં નિવાસ કરનારા મનુષ્યના ઉપગ, આયુષ્ય શરીરપ્રમાણ આદિની વૃદ્ધિ તથા હાસની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ–
પૂર્વોક્ત ભરતથી લઈને એરવત સુધી સાત ક્ષેત્રમાંથી ભરત અને એરવત આ બે ક્ષેત્રમાં છ આરાવાળા ઉત્સપિણું અને અવસર્પિણી કાળમાં મનુષ્યના ઉપગ, આયુષ્ય, શરીરના અવગાહ આદિમાં વૃદ્ધિ અને હાનિ થતી રહે છે. અવસર્પિણી કાળના છ આરાએ છે (૧) સુષમસુષમ (૨) સુષમ (૩) સુષમદુષમ (૪) દુષમસુષમ (૫) દુષમ અને (૬)
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૩૧૯