Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થ સૂત્રને
તત્વા નિયુકિત—જીવ અજીવ આદિ નવ તત્ત્વાથી ક્રમપ્રાપ્ત પાપતત્ત્વને આ પાંચમાં અધ્યાયમાં પ્રરૂપિત હાવાના પ્રસ્તાવથી દુ:ખરૂપ તેના ફળભાગના તીવ્ર વિપાક સ્થાન હાવાથી રત્નપ્રભા આદિ સાત—નરકભૂમિએની પ્રરૂપણા કરવામાં આવે છે—
૨૮૪
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમ પ્રભા આ સાત નરકભૂમિએ ઘનેાધિ, ઘનવાત, તનુવાત અને માકાશના આધારે રહેલી અને નીચે નીચે, પછી પછીની પૃથ્વિ પહાળી થતી જાય છે. આ સાતે પૃથ્વિએ પેાત–પેાતાના નામને સાક કરે છે જેવી રીતે રત્નાની પ્રભાવાળી રત્નપ્રભા (૧) શકરા–તીક્ષ્ણ કાંકરાની પ્રભાવાળી શકશપ્રભા (૨) એવી જ રીતે વાલુકા ૫'ક, ધૂમ, તમઃ, તમસ્તમઃ પ્રભા એ પાંચના સબ ધમાં સમજી લેવું. આ સાતે પૃથ્વિએ ધનાઢદ્ધિ, ધનવાત, તનુવાતે અને આકાશ ઉપર રહેલી છે જેમકે—સૌથી નીચે પ્રથમ આકાશ છે, તેની ઉપર તનુવાત-સૂક્ષ્મ વાયુ છે, તેની ઉપર ઘનવાત કહેતાં ઘનિષ્ઠ વાયુ છે, તેની ઉપર ઘનેધિ-ધન-વજા સમાન જામેલું પાણી છે તેની ઉપર સાતમી તમસ્તમ પ્રભા પૃથ્વિ ટકેલી છે. એવી જ રીતે તેની ઉપર પાછા આ ક્રમથી આકાશ તનુવાત, ઘનવાત નિધિ છે તે ઘનેાદિધ પર છઠી તમઃપ્રભા પૃથ્વિ પ્રતિષ્ઠિત છે. આવી જ રીતે દરેક પૃથ્વિના અન્તરાળમાં આકાશ આદિ ચાર ખાલ હોય છે, પ્રત્યેક ચાર ખેલની ઉપર ૬ઠી, પમી, ૪થી, ૩જી, રજીઅને ૧લી રત્નપ્રભા પૃથ્વિ પ્રતિષ્ઠિત છે તથા રત્નપ્રભાથી લઇને ઉત્તરાત્તર પૃથ્વિ ઉપર-ઉપરની અપેક્ષાથી નીચે નીચેની પૃથ્વિએ પહેાળી હાય છે આ સાતે પૃથ્વિ એક-એકની નીચે–નીચે હાય છે.
જેવી રીતે રત્નપ્રભાની નીચે શર્કરાપ્રભા પૃથ્વિ રત્નપ્રભાની અપેક્ષા પહેાળી છે (૨) અને શર્કરાપ્રભાની અપેક્ષા તેની નીચેની વાલુકા પ્રભા પૃથ્વિ પહાળી છે (૩) તેની નીચે પ'કપ્રભા પૃથ્વિ વાલુકાપ્રભા પૃથ્વિની અપેક્ષા પહેાળી છે (૪) પંકપ્રભા પૃથ્વિની અપેક્ષા એની નીચેની ધૂમપ્રભા પૃથ્વિ પહાળી છે (૫) ધૂમપ્રભાની અપેક્ષા એની નીચેની તમઃપ્રભા પૃથ્વિ પહેાળી છે (૬) તમઃપ્રભાની અપેક્ષા તેની નીચેની તમસ્તમઃપ્રભા પૃથ્વિ પહેાળી છે. (છ)
આવી રીતે સાતે પૃથ્વિ ઘનાદ્રષ્ટિ વલય પર પ્રતિષ્ઠિત છે. ઘનાદધિવલય ઘનવાતવલય પર પ્રતિષ્ઠિત છે. ધનવાતવલય તનુવાતવલય પર પ્રતિષ્ઠિત છે. તનુવાતવલય આકાશ પ્રતિષ્ઠિત છે. આ બધા વલયાકાર હોવાથી વલય શબ્દથી કહેવામાં આવ્યા છે.
આ પૃથ્વિઆના પરસ્પર કેટલા અન્તરાળ છે તે કહીએ છીએ—રત્નપ્રભાની નીચે અસખ્યાત કરોડ યાજન જવાથી શરાપ્રભા પૃથ્વિ આવે છે (૨) શકરાપ્રભા પૃથ્વિની નીચે અસખ્યાત કરાડા કરાડ યાજન જઈ એ તા વાલુકાપ્રભા પૃથ્વિ આવે છે. આવી જ રીતે ખાકીની પકપ્રભા આદિ પૃથ્વિ પણ એક-એકની નીચે અસ`ખ્યાત કરેાડા કરોડ યેાજનની અન્તરાળથી આવેલી છે—
અહી ઘન શબ્દના પ્રયાગથી તે પાણી ઘનીભૂત છે નહી' કે દ્રવીભૂત અર્થાત્ તે પાણી વજી માફક જામી ગયેલ ધનરૂપ છે પરંતુ દ્રવ માફક પ્રવાહી નથી એવે। ભાવ સમજવા. એની હેઠળના વાયુ અને પ્રકારના છે પ્રથમ ઘન અને બીજો તનુની માફક પ્રવાહી છે. ઘનેાદિષ અસંખ્યાત હજાર ચાજનની પહેાળાઈવાળા ઘનવાત પર આવેલ છે, ઘનવાત અસંખ્યાત
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૮૪