Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 325
________________ ગુજરાતી અનુવાદ અ. ૫. વધરપતાના રંગ આકારાદિનું નિરૂપણ સૂ. ૨૪ ૧૧ તે ક્ષુદ્રહિમવન્ત, મહાહિમવન્ત, નિષધ, નીલ, રૂકિમ અને શિખરી નામના છ વર્ષોંધર પવંતા અનુક્રમથી કનક, રત્ન, તપનીય વૈડૂ રૂપ્ય અને રત્નમય આદિ છે. (૬) ક્ષુદ્રહિમવન્ત પત સ્વણુ મય છે. ચીનપટ્ટના રંગવાળા છે. (૨) મહાહિમવન્ત પત રત્નમયશુકલવણુ ના છે (૩) નિષધ પર્યંત તપનીયમય મધ્યાહ્વકાલીન સૂના જેવા વને છે (૪) નીલવાન્ પર્યંત વૈડૂ`મય-મારની ડાક જેવા છે (૫) કિમ પર્યંત રજતમય સફેદરંગના છે અને (૬) શિખરી પત હેમમય-ચીનપટ્ટના ર’ગના છે. કનક–રન-તપનીય–વૈડૂ-રૂપ્ય-હેમમયાઃ અહીં પ્રકૃતિના વિકાર અથવા અવયવ અથ માં મયટ્ર પ્રત્યય થયા છે. સૂત્રમાં જે આદિ’પદને પ્રત્યેાગ કરવામાં આળ્યેા છેતેનાથી આટલું પણ સમજી લેવું જોઈ એ-તે પતાના પાશ્વભાગ મણિએથી ચિત્ર-વિચિત્ર છે અને તેમને વિસ્તાર ઉપર, મધ્યમાં તથા મૂળમાં છે. તે છે પતાની ઉપર ક્રમશઃ પદ્મ, મહાપદ્મ તિગિચ્છ કેસરી, પુન્ડરિક અને મહાપુન્ડરિક નામના છ સરાવા છે. આ છએ સરાવરાનું તથા તેમાં સ્થિત પુષ્કરાના આયામ (લખાઈ) વિષ્ણુંભ (વિસ્તાર) અને અવગાહ આ પ્રમાણે છે-પદ્મ નામક સરાવર એક હજાર ચાજન લાંબુ છે પાંચસા ચેજન વિસ્તૃત છે અને દસ ચેાજન અવગાહ (ઊંડાઈ) વાળું છે. અવગાહના અ` અહીં નિચાઈ લેવાના છે જેને નિચલા પ્રદેશ પણ કહી શકીએ. મહાપદ્મ તથા તિગિચ્છ સોવાને વિસ્તાર તથા આયામ ઉત્તરાત્તર દ્વિગુણિત છે. અવગાહ તા બધાના દસ ચેાજન જ છે. અધા સરાવરાની મધ્યમાં સ્થિત પુષ્કરાની લખાઈ વિસ્તાર એક ચેાજન આદિ ક્રમથી ઉત્તરાત્તર વધતા થકા સમજવા જોઈએ. અત્રે એ ધ્યાનમાં રાખવાનુ` છે કે પદ્મ આદિ સરેાવર તથા તેમાં સ્થિત પુષ્કર દક્ષિણ દિશામાં બેગણુાં છે અર્થાત્ પદ્મસરાવરથી મહાપદ્મસરાવર ખમણા વિસ્તારની લખાઈવાળા છે અને મહાપદ્મ સરેાવરથી તિગિચ્છ સરાવર ખમણી લંબાઈ વાળું છે. તેની પછીના ઉત્તર દિશાના ત્રણે સરાવરા તથા પુષ્કરા દક્ષિણજેવાં જ છે અર્થાત્ તિગિચ્છ સરોવરની ખરાખર વિસ્તાર આદિવાળા કેસરી સરાવર, મહાપદ્મની ખરાખર પુન્ડરિક સરેાવર છે અને પદ્મ સરેાવરની ખરાખર મહાપુ’ડરિક સરેાવર છે ॥૨૪॥ તત્ત્વાથ નિયુક્તિ—આની અગાઉ જમ્મૂઢીપમાં સ્થિત હિમવન્ત આદિ છ વર્ષ ધર પવ તાની પ્રરૂપણા કરવામાં આવી. હવે તે પવ તાના વણુ તથા આકારનું તથા તેમાં જે સરાવર પુષ્કર વગેરે છે તેમનું તથા તેમના પુષ્કરાની લંબાઈ વિસ્તાર વગેરેની પ્રરૂપણા કરીએ છીએ~ તે ક્ષુદ્રહિમવન્ત આદિ છ વર્ષ ઘર કનક, રત્ન, તપનીય, વૈડૂ, રૂપ્યમય અને હેમમય છે તે પૈકી હિમવન્ત પર્વત કનકમય હાવાના કારણે ચીનપટ્ટના વર્ણના છે મહાહિમવન્ત રત્નમય હાવાના કારણે—શુકલવણ ના છે. નિષધ પર્યંત તપનીયમય હાવાથી તરુણ સૂર્યના રહેવા વણુ વાળા છે નીલવાન્ પવ ત વૈડૂય મય હાવાથી મારની ડાક જેવા વના છે- ક્રિમ પવ ત રૂખ્યમય હાવાથી ચન્દ્રમા જેવા સફેદ વણુ ના છે. શિખરી પ ત હેમમય (સ્વણ મય) હોવાથી ચીન પટ્ટ (માટીના) ઘડા) જેવા વર્ણન છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૧૧

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344