________________
ગુજરાતી અનુવાદ અ. ૫
નારકછવાનાસ્વરૂપનું વર્ણન સૂ૦ ૨૩
૨૮૯
નારકાનાં શબ્દ તીક્ષ્ણ, કઠોર અને નિષ્ઠુર પરિણામવાળા હાય છે. તેમનું રૂપ ભયંકર ગભીર, રામાંચજનક અને ત્રાસ તથા દુ:ખ ઉત્પન્ન કરે એવુ ઘણું જ કાળુ હેાય છે. નરકના પુદ્ગલાનાં રસ લીમડા જેવા કડવા તથા કડવા તુરીયા જેવા હાય છે. ત્યાંની ગન્ધનું પરિણમન મરી ગયેલાં અને કેહવાઈ ગયેલાં કુતરાં, ખીલાડા, શિયાળ, હાથી તેમજ ઘેાડાના મડદાં કરતાં પણ અધિક અશુભ હાય છે. સ્પર્શે એવા હેાય છે. જાણે વીંછીના ડંખ, ખરબચડો તથા અંગારા જેવા ધીકતા હાય છે. નરકભૂમિ તથા ત્યાં વસતા નારકોના ચેહરાં જોતાં જ ગભરાહટ ઉત્પન્ન થાય છે જાણે પિશાચની આકૃતિ હાય, નરકામાં પુદ્ગલાના ભેદ પરિણામ પણ અત્યન્ત અશુભ હેાય છે. શરીર અને નરકની દિવાલ આદિથી ભિન્ન થનારા પુદ્ગલ સ્પ વણું આદિની અપેક્ષા અશુભ પરિણતિને પ્રાપ્ત થતાં થયાં અત્યન્ત દુ:ખજનક હાય છે.
અપ્રશસ્ત વિહાયેાગતિ નામક ના ઉદયથી નારક જીવેાની ગતિ ઉંટ અને પતંગ વગેરેની ગતિની જેમ અતીવ અશુભ હોય છે. શરીર આદિથી સંબદ્ધ પુદ્ગલેાનું બંધન પણ અશુભતર જ હાય છે. સ્પર્ધા, વણુ આદિથી અગુરુ લઘુ પરિણમન પણુ અશુભતર જ થાય છે. બધાં નારક જીવોના શરીર ન તો મેટા હૈય અથવા નથી નાના હાતાં.
આવી જ રીતે તેમના અણુરુ લઘુ પરિણામ પણ અનેક પ્રકારના દુ:ખાનું આશ્રય હાવાના કારણે ઘણું જ અનિષ્ટ હાય છેઃ
ત્યાં જે નરકાવાસ છે તે તાઁ ઉપર અને નીચે બધી બાજુથી અત્યન્ત ધાર અને ભયકર અન્ધકારથી નિરન્તર અવગાઢિત હેાય છે તેમને મેટા ભાગે કફ, મૂત્ર, મળ, લાહી, ચરખી, મજ્જા, મેદ વગેરે લપટેલાં હેાય છે. શ્મશાનભૂમિની માફક દુર્ગન્ધમય માંસ, વાળ, હાડકા, ચામડા દાંત નખ વગેરેથી ત્યાંની ભૂમિ વ્યાપ્ત રહે છે. ત્યાં એવી તે દુર્ગન્ધ આવતી હાય છે કે જાણે મરેલાં કુતરા, શિયાળ, ખીલાડાં, નાળિયાં, વાછી, સાપ, ઉદર, હાથી, ઘેાડા, ગાય, ભેંસ અથવા માણસનું સડી ગયેલું મડદું હાય. ત્યાં અત્યન્ત જ હૃદયદ્રાવક, કરૂણાજનક રૂદનના અવાજ સભળાતાં હાય છે. નારકજીવાની દુઃખમય ધ્વનિ, વિલાપ, આજીજીમય શબ્દો સાંભળવા મળે છે ! આંસુઓથી પરિપૂર્ણ, ગાઢી વેદનાથી ઘેરાયલાં, સંતાપપૂર્ણ" ઉચ્છ્વાસ નિ:શ્વાસના અશાન્ત તથા કોલાહલમય અવાજો ઘણાં ત્રાસ ઉત્પન્ન કરનાર હેાય છે.
નારકીય જીવોના શરીર અશુભ નામકમના ઉદયથી અત્યન્ત અશુભ ાય છે. તેમના અંગાપાંગેાનું નિર્માણુ સ્થાન, સ્પર્શ, રસ, ગન્ધ, વણુ અને સ્વર હુણ્ડ હેાય છે, છેદનસેદ્દન પક્ષીના શરીરના આકારના બતક પક્ષીના આકારના, અત્યન્ત ઘૃણાજનક તથા ખીભત્સ હાય છે. તેમને જોઈ ને ખીજા જીવોને નફરત તથા ભયને અનુભવ થાય છે. આ કારણે તે શરીરા ક્રૂર, કરૂણા, ખીભત્સ તથા અત્યન્ત ભયેત્પાદક જોવામાં આવે છે. તીવ્ર દુઃખા અને યાતનાઓથી પરિપૂર્ણ અને હમેશાં અપવિત્ર હાય છે.
નારકાના શરીર રત્નપ્રભા આદિ સાતે પૃથ્વિએમાં ક્રમથી નીચે નીચે અધિકાધિક અશુભ હાય છે. તેમના શરીર બે જાતનાં હાય છે–ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ પૈકી ભવધારણીય શરીર રત્નપ્રભા પૃથ્વિમાં જઘન્ય આંગળીના અસ`ખ્યાતમાં ભાગ પ્રમાણુ હાય છે. શરાપ્રભા
૩૭
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૮૯