________________
૨૬૨
તત્ત્વાર્થ સૂત્રને
આ પ્રકારે જમ્મૂઢીપમાં ધાતકીખન્ડ દ્વીપમાં તથા અર્ધાં પુષ્કરદ્વીપમાં, એમ અઢી દ્વીપ પરિમિત મનુષ્ય-ક્ષેત્રમાં, માનુષોત્તર પતની અંદર-અંદરના વિસ્તારમાં જ ચન્દ્ર સૂર્ય વગેરે ચાલે છે તેનાથી આગળ ભ્રમણ કરતાં નથી–અવસ્થિત રહે છે.
ધ્રુવ નામના તારા અવિચળ છે. તે મેરૂની પ્રદક્ષિણા કરતા થકો સંચાર કરતા નથી પરન્તુ તેના સિવાયના બીજા બધાં તારા અને ચન્દ્ર સૂર્ય આદિ મેરૂની પરિક્રમા કરતા થકા જ સંચાર કરે છે, તેમને જ કેન્દ્રમાં રાખીને ગતિની પ્રરૂપણા કરી છે.
અથવા—ચન્દ્ર સૂર્ય આદિ કોઈ-કોઈ જ્યાતિષ્ક મેરૂની પ્રદક્ષિણા કરતા થકાં નિરન્તર ગતિશીલ છે તથા કાઈ કાઇ ધ્રુવતારા વગેરે જ્યાતિષ્ક મેરૂની પ્રદક્ષિણા ન કરતા થકા જ નિત્ય ગતિશીલ છે કારણ કે તે પણ પેાતાની વિધિમાં સંચાર કરતા રહે છે.
જમ્મૂદ્રીપમાં એ સૂર્ય છે, લવણુસમુદ્રમાં ચાર સૂ છે, ધાતકીખંડ દ્વીપમાં ખાર સૂર્ય છે અને કાલેાધિ સમુદ્રમાં બેતાળીસ, સૂર્ય છે. અ પુષ્કરદ્વીપમાં ખેતેર સૂર્ય છે આમ બધાં મળીને મનુષ્યલાકમાં ૧૩૨ સૂર્ય છે મનુષ્યલેાકમાં ચન્દ્રમાએની પણ એટલી જ સંખ્યા છે. ભસ્મરાશિ આદિ ગ્રહ ૮૮ છે નક્ષત્ર ૨૮ છે. એક એક ચન્દ્રમાના-પરિવાર રૂપ તારા (૬૬૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) છાસઠે હજાર નવસા પચાતેર કોડાકોડી છે.
સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા આ બધાં જ્યાતિષ્ઠ તિછલાકમાં જ રહેલા છે. સૂર્ય પોતાના તાપથી પ્રકાશિત થતા તેમજ મેરૂની પ્રદક્ષિણા કરતા થકા સંચાર કરે છે. પ્રત્યેક સૂર્યાંનુ તાપક્ષેત્ર અન્દરની બાજુ સકાચાયેલું અને બહારની તરફ વિશાળ કલંબુ નામના ફુલના આકારનુ હાય છે. જમ્મૂઢીપમાં સૂર્ય નુ` વધુમાં વધુ તાપક્ષેત્ર પરિમાણુ સુડતાળીશ હજાર ખસેા તેસઠ ચેાજન—અને ચેાજનના એકવીસ સાઇઠાંશ ભાગ (૪૭૨૬૩૪) હાય છે.
સૂર્યના એકસાચેારાશી મંડળ છે. સૂર્યના સર્વ ઉત્તરમાં અને સર્વ દક્ષિણમાં ઉડ્ડય થવાથી પાંચસેાદશ (૫૧૦) યેાજનનુ અંતર થાય છે. આ અંતર એકસા એ’શી (૧૮૦) યાજન જમ્મૂદ્રીપમાં અને ૩૩૦ યેાજન લવણુસમુદ્રમાં દેખી શકાય છે.
ચન્દ્રમાના મ`ડળ પંદર (૧૫) છે જમ્મૂદ્રીપમાં સૂર્ય અને ચન્દ્ર જ્યારે સૌથી અંદરના મડળમાં હાય છે ત્યારે તેમનામાં નવ્વાણું હજાર છસેા ચાળીશ (૯૯,૬૪૦) યેાજનનુ અંતર હાય છે. સૂર્યના મંડળની લંબાઈ-પહેાળાઈ એક યેાજનના એકસઠ ભાગમાંથી અડતાળીશ ભાગ છે. ( ્) મનુષ્યલેાકની બહારના સૂર્યના વિમાન-મડળને વિસ્તાર ચાવીસ ચેાજન અને એકસઠ ભાગ (પ્) છે. મનુષ્યલેાકની બહાર સૂર્યના વિમાન મ`ડળનેા વિસ્તાર ખાર ચેાજન અને એક ચેાજનના એકસઠ ભાગ (૧૨૬) છે.
ચન્દ્રમાના વિમાનમ ડળના વિસ્તાર ૬ છપ્પન્ન એકસાઠાંશ ભાગ છે. ગ્રહેાના વિમાનમ`ડળના વિસ્તાર અર્ધાં ચેાજનનેા છે. નક્ષત્રોના વિમાનમંડળના વિસ્તાર એક ગાઉના હાય છે. સૌથી મોટા તારાના વમાનમંડળના વિસ્તાર અર્ધા ગાઉના છે અને સહુથી નાના તારાના વિમાનમડળના વિસ્તાર પાંચસા ધનુષ્ય છે.
પરંતુ મનુષ્ય ક્ષેત્રથી બહાર અર્થાત્ માનુષાન્તર પતના બ્રહદ્ દેશમાં જે સૂ વગેરે જ્યાતિષ્ઠ છે તે અવસ્થિત હાય છે, ભ્રમણ કરતાં નથી. તેમના વિમાનપ્રદેશ પણ અવસ્થિત
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
२५२