Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થ સૂત્રના
વાનબ્યન્તરની અપેક્ષા જ્યાતિષ્કના, જ્યાતિષ્કની અપેક્ષા ભવનપતિના, ભવનપતિની અપેક્ષા વૈમાનિક આદિના આયુ પ્રભાવ અનુભાવ સુખ, તિ, લેશ્યાવિશુદ્ધિ યથા ધ્યેાગ્ય શુદ્ધિ’ ઈન્દ્રિયાના વિષય અને અવધિ જ્ઞાનના’વિષય અધિક–અધિક છે પરન્તુ ઉપરના દેવામાં ગતિ અર્થાત્ દેશાન્તરમાં ગમન શરીર પ્રમાણ અર્થાત્ ઉંચાઈ પરિગ્રહ મૂર્છા અને અભિમાન અહુકાર આ બધાં ઉત્તરાત્તર અલ્પ હાય છે. ર૮ા
૨૬૪
તત્ત્વાથ નિયુકિત—પ્રથમ ભવનપતિએથી લઈને સર્વાંÖસિદ્ધ પન્ત બધાં દેવાના યથા ચેાગ્ય વિષયભાગ, ઉપભાગ, તથા ઇન્દ્ર આદિના સ્વરૂપનું પ્રરૂપણુ કરવામાં આવ્યુ હવે એ નિરૂપણ કરીએ છીએ કે પૂર્વ` કહેલાં બધાં દેવામાં પહેલાવાળાની અપેક્ષા પછીના દેવામાં આયુ, પ્રભાવ, સુખ, લેશ્યાવિશુદ્ધિ ઇન્દ્રિય વિષય અને અવધિજ્ઞાનના વિષય અધિક–અધિક હોય છે પરંતુ ગતિ, શરીરપ્રમાણ પરિગ્રહ અને અભિમાન એછા હોય છે—
અસુરકુમાર આદિ ભવનપતિ, કિન્નર આદિ વાનન્યન્તર, ચન્દ્ર સૂર્ય આદિ જ્યાતિષ્ઠ અને સૌધર્મી –ઈશાનથી લઈને સર્વાથ`સિદ્ધ સુધીના વૈમાનિક દેવેમાં પૂર્વ-પૂર્વ દેવાની અપેક્ષા ઉંત્તરાત્તર અર્થાત્ પછી-પછીના દેવામાં આયુ અર્થાત્ સ્થિતિ, પ્રભાવ અર્થાત્ અનુભાવ, સુખ, દ્યુતિ અર્થાત કાન્તિ, લેશ્યાવિશુદ્ધિ અર્થાત્ કાળી, નીલી, કાપાત, પીળી, પદ્મ અને શુકલ લેશ્યાઓની શુદ્ધિ ઇન્દ્રિયોના વિષય અને અવધિજ્ઞાનના વિષય અધિક-અધિક હાય છે. આ રીતે પહેલા–પહેલાં દેવાની સરખામણીએ પછી-પછીના દેવ આયુમાં અધિક છે.
નિગ્રહ કરવા—અનુગ્રહ કરવા, વિક્રિયા કરવી તથા પરાભિયાગ કરવા, આ બધાં પ્રભાવ’ કહેવાય છે. પૂર્વ-પૂર્વના દેવેની અપેક્ષા ઉત્તરાત્તર દેવામાં પ્રભાવ વધારે હાય છે. આવી જ રીતે સુખ, કાન્તિ, લેસ્યાની વિશુદ્ધતા ઇન્દ્રિયા દ્વારા પાત-પાતાના વિષયાને ગ્રહણ કરવાની શક્તિ અને અવધિજ્ઞાન એ બધાં પણ પહેલા-પહેલાના દેવાની અપેક્ષા પછી-પછીના દેવામાં વિશેષ હાય છે તાત્પય એ છે કે પૂર્વવત્તી દેવ પેાતાની ઇન્દ્રિયા વડે જેટલી દૂરની વસ્તુઆનું ગ્રહણ કરે છે; ઉત્તરાત્તર દેવ તેમની અપેક્ષા અધિક દૂરના પદાર્થો-વિષયાને જાણે છે આનું કારણુ એ છ કે ઉત્તરાત્તર દેવ ઉત્કૃષ્ટ ગુણેાવાળા અપતર સકલેશવાળા હાય છે.
અવધિજ્ઞાન પણ પૂર્વ-પૂર્વી દેવાની અપેક્ષા ઉત્તરાત્તર દેવામાં વિશેષ જોવા મળે છે. દા.ત. સૌધમ અને ઈશાન કલ્પના દૈવા અવધિજ્ઞાન દ્વારા નીચે રત્નપ્રભાના ચરમાત—છેવટના ભાગ સુધી જોઈ-જાણી શકે છે. તિછી દિશામાં અસખ્યાત દ્વીપ સમુદ્રો પન્ત જાણે જુએ છે અને ઉપર પાત પેાતાના વિમાના સુધી અર્થાત્ વિમાનાની ધન્ત સુધી જાણે દેખે છે. સનન્કુમાર અને માહેન્દ્ર કલ્પના દેવ નીચે શરાપ્રભા પૃથ્વીના અન્તિમ ભાગ સુધી જુએ જાણે છે, તિછી દિશામાં અસંખ્યાતદ્વીપ સમુદ્રોને જાણે જીવે અને ઉપર ઉપર પાત-પેાતાના વિમાનાની ધ્વજા સુધી જાણે-જુવે છે.
આ રીતે અવધિફ્તાનના ક્ષેત્ર પછી-પછીના દેવાના અધિક-અધિક હાય છે.
વિજય, વૈજયન્ત આદિ પાંચ અનુત્તર વિમાનેાના દેવ પેાતાના અવિધજ્ઞાન દ્વારા એક દેશ તે લેાકને જાણે જુવે છે પરંતુ દેશાન્તરમાં ગમન રૂપ ગતિ શરીરની લંબાઈ પરિગ્રહ અને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૬ ૪